TOP 50+ Attitude shayari gujarati

હેલ્લો દોસ્તો કેમ છો આશા રાખું છું કે એકદમ મજામાં હસો, તો આજે અમે તમારા માટે Attitude shayari gujarati કલેક્શન લઈને આવિયા છીએ. અમે તમારાં માટે એકદમ જોરદાર અને દમદાર gujarati attitude shayari લઇને આવીયા છીએ જે એટીટ્યુડ શાયરી ગુજરાતી થી તમે તમારાથી બળતરા કરવા વાળા ને વધુ બળતરા કરાવી શકો છો.

તો દોસ્તો તમને Attitude shayari gujarati જરુર પસંદ આવશે જો પસંદ આવે તો એટીટ્યુડ શાયરી ગુજરાતી ને share જરુર કરજો. અને હા comment section મા કૉમેન્ટ કરીને જરુર જણાવજો કે તેમને અમારુ આ Attitude shayari gujarati કલેક્શન કેવું લાગીયું.

અમે નીચે આપેલા ટોપિક ઉપર તમારા માટે Gujarati attitude shayari શાયરી collection લખીયું છે.

Gujarati attitude shayari

એટીટ્યુડ શાયરી ગુજરાતી
એટીટ્યુડ શાયરી ગુજરાતી | credit : Instagram
નક્કી એની આંખમાં મોતિયો હશે,
બાકી એવી કોઈ આંખ નથી જે મને પસંદ ના કરે.
તારૂ જેટલુ અભીમાન છે એટલુ તો,
ખાલી મારૂ માન છે વ્હાલા.
વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે.
ગુલામી કરીએ તો માં બાપ ની કરીયે વાલા,
બાકી દુનિયા માટે તો કાલેય કિંગ હતા,
અને આજે પણ કિંગ છીએ.
એણે કહ્યું કે ‘તારા જેવા બહુ જોયા’
સાચુ જ છે ને બ્રાન્ડની કોપીઓ તો થાય જ ને.
તારો એટીટ્યુડ અમને ના બતાવ,
અમારું બ્લોક લીસ્ટ તારા ફ્રેન્ડ લીસ્ટથી મોટું છે.
ધુળ ચાટતા થઇ જશે એ લોકો જે,
અમને કમજોર સમજવાની ભૂલ કરે છે.
આપડા માટે તાજ મહેલ કઈ ખાસ નથી,
કારણ કે અહીંયા મુમતાજ તો રોજ બદલાય છે.
પ્રેમ થી કેશો તો જીવ પણ આપી દેશું.
બાકી આ મૂંછ હોઠ ને છાંયો કરવા નથી રાખી.
વીધી સાથે વેર ના થાય અને જીવન આખું ઝેર ના થાય,
મારું બોલેલું છાપેલો કાગળ છે એમાં ફેરફાર ના થાય.
એટીટ્યુડ શાયરી ગુજરાતી
એટીટ્યુડ શાયરી ગુજરાતી | credit : Instagram
પ્રેમ તો સિંહણ જેવીને જ કરાય,
બાકી વાંદરીનું નક્કી નહીં,
ગમે ત્યારે ગુલાટી મારે.
સાહેબ લોહીમાં ઝનુંન તો,
આજે પણ ખાનદાની છે,
દુનિયા અમારા શોખની નહીં,
પણ એટીટ્યુડ ની દિવાની છે.
તું મને ખાલી બદનામ કરી શકે છો,
બાકી બરબાદ તો હું તને કરવાનો છું.
જો ભૂલ હોય તો સો વાર નમી લેવું,
બાકી ગમે તેટલી મોટી તોપ હોય લડી લેવું.
હું જીવન કેટલું જીવીશ એની મને પરવા નથી,
જેટલું પણ જીવીશ મારા સ્વમાન સાથે જીવીશ.
અમુક દગા દિલમાં દબાવીને રાખ્યા છે,
સમય આવશે ત્યારે બદલો પણ,
દબાવીને લેવામાં આવશે.
જો તારે દૂર જવું હોય તો શોકથી જા.
બસ એટલું યાદ રાખજે કે પાછા વળી,
જોવાની આદત મારી નથી.
જેના દિલમાં તોફાન હોય,
એને વળી દરિયાના તોફાનથી,
શું ફરક પડવાનો સાહેબ.
નથી જતા અમે એવી કોઈ મહેફિલમાં સાહેબ,
જ્યાં બે કોડીના માણસો પોતાની,
હેસિયતના ગુણગાન ગાતા હોય.
વધારે નથી બોલતો હું,
પણ એનો એ મતલબ નથી,
કે કમજોર છું હું.

એટીટ્યુડ શાયરી ગુજરાતી

Attitude shayari gujarati
Attitude shayari gujarati | credit : Instagram
ખરાબ છિએ એટલા માટે તો જિવિએ છિએ,
સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.
મને મારી લાગણીઓ રોકી રાખે છે,
બાકી રમત રમતા તો મને પણ આવડે જ છે.
આપણાં તો સિક્કા ન હોય,
આપણા તો એક્કા જ હોય,
સિક્કા ખાલી ખખડે,
અને એક્કા વાળથી બધા ફફડે.
અમુકને માન દઈએ એટલે બહુ મોંઘા થવા માંડે,
હવે એને કોણ સમજાવે કે અમારે તો,
તમારી ડેલી જાય તેલ લેવા,
અમે તો ચોરે જઈને બેસીશું.
ખોફ હથિયારથી નહીં પણ મગજથી વધે છે,
અને મગજ તો અમારું નાનપણથી જ ખરાબ છે.
બધી ઓળખાણ,
બાપ દાદા ના નામની ના ચાલે,
અમુક ઓળખાણ,
પોતાના નામ ની પણ હોવી જોઈએ.
દીકરી અને ગાય દોરે ત્યાં જાયપણ,
જો દાદાગીરી કરો તો સામી પણ થાય.
હું તોફાનોને પણ એક દિવસ હરાવી દઈશ,
આ હવાઓને થોડી મસ્તી કરી લેવા દો સાહેબ.
નખરા તો સાધારણ છોકરીયું ના હોય,
બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય.
અમે વાત બદલવાવાળા નહીં,
હાલત બદલવાવાળા ખેલાડી છીએ.

Attitude shayari gujarati

Gujarati attitude shayari
Gujarati attitude shayari | credit : Instagram
મૂછે વટ, ને કેડે કટારી,
જામ હાથમાં, ને કલેજે ખુમારી,
વચન વિવેકી, પૂરો ટેકી,
મોત ભલે આવે હો બાપુ,
પણ રેવુ કટમા, જીવવુ તો વટમાં.
અમારા જેવા બનવાની કોશિશ ના કરો,
સિંહો પેદા થાય છે, બનાવી નથી શકાતા.
કોઈની બરાબરી કરવામાં હું નથી માનતો,
આપણું નામ તો ઉદાહરણ તરીકે જ લેવાવું જોઈએ
માનું છું કે મારામાં,
બાદશાહ જેવી કોઈ વાત નથી,
પણ મારા જેવું બનવાની કોઈ,
બાદશાહની પણ ઔકાત નથી.
બાદશાહની ગલીમાં આવી તેનું સરનામું ના પૂછશો,
ગુલામોના નમેલા માથા આપોઆપ રસ્તો બતાવે છે.
અમારા વિશે ખરાબ વિચારો એનો કંઈ વાંધો નથી,
પણ એને હકીકત કરવાની કોશિશ ના કરતા,
કેમ કે હવે આ લાગણીની રમતમાં જો,
અમારૂ પ્યાદું પણ મર્યું ને તો ભરોસો રાખજો કે,
અમારા નિશાના પર સીધો તમારો વજીર હશે.
ઉંમર ની સાથે વિરોધીઓ વધે તો સમજી લેવુ,
કે સિક્કા આપડા નામના જ પડે છે.
ફોટો મુકવાનો શોખ તો નથી,
પણ આતો મારા દુશ્મનો ને તો ખબર પડે,
કે ભાઈ હજુ મારકેટ મા જ છે.
તકલીફ હોય તો સામે થી કહેજો,
જો પાછળ થી ઘા કર્યા તો,
તકલીફ બમણી થઇ જશે.
અમારી આદત ખરાબ નથી,
બસ શોખ ઊંચા છે,
નહિતર કોઈ સપના ની પણ એટલી ઓકાત નથી,
કે જેને અમે જોઈએ અને એ પૂરું ના થાય.
Gujarati attitude shayari

તો દોસ્તો તમને અમારું Attitude shayari gujarati collection કેવું લાગ્યું કૉમેન્ટ કરીને જરુર કેજો, અને એટીટ્યુડ શાયરી ગુજરાતી કલેક્શન ને તમારા WhatsApp group, Instagram, Facebook, તમારા friends ની જોડ જરુર share કરજો.

અમારું શાયરી કલેક્શન જરુર check કરો. 📌

web-stories જોવા માટે નીચે ક્લિક કરો. 📌

Sharing Is Caring:

Mayur एक Successful Blogger है, smsshayari.net के Founder और Content Strategy Head है. इन्होने Blogging Career की शुरुआत 2022 में किया था और अभी तक 2–3 सक्सेसफुल ब्लॉग बना चुके है.


Leave a Comment

Atitude shayari Atitude shayari Atitude shayari [NEW 2024] TOP LEVEL GANGSTER SHAYARI
Atitude shayari Atitude shayari Atitude shayari [NEW 2024] TOP LEVEL GANGSTER SHAYARI