TOP 2023 DIKU LOVE SHAYARI GUJARATI | રોમેન્ટિક લવ શાયરી

હેલ્લો દોસ્તો અમે તમારાં માટે Diku Love Shayari Gujarati લઇને આવીયા છીએ. જે તમને બોજ જ પસંદ આવશે. અને હા આ Diku Love Shayari Gujarati તમે તમારી દીકુ ને share કરી એને ખુશામ ખુશ કરી શકો છો.

Love Shayari Gujarati

Diku Love Shayari Gujarati
Diku Love Shayari Gujarati
દીકુ ઠંડી જેમ જેમ વધતી જશે,
એમ એમ હું તારી પાસે આવતો જઈશ.
😁🙈😘❣️
દીકુ ભૂલી ગયો છું બીજી બધી દુનિયા,
જ્યારથી તું બની છે મારી દુનિયા.
🌍😘 ♥️✨
દીકુ ચોકલેટ અને ગુલાબ તો બધા આપશે,
મારી સાથે ચાલ હું તને પાણીપુરી ખવડાવું.
🍫🌹🥯♥️
દીકુ એક દિવસ તારા ઘેર આવીને,
તને હંમેશા માટે મારી બનાવી જઈશ.
💍🤵👰💕
દીકુ પ્રેમ બે ગણો વધી જાય,
જયારે હું ભૂલ કરું અને તું ગુસ્સો કરવાના બદલે,
બહુ પ્રેમથી સમજાવે.
💖😻🌹✨
મારું મન થશે મળવાનું,
એટલે તમે ભલે ગમે ત્યાં હશો,
હું મળવા આવી જઈશ દીકુ.
દીકુ તું મારી સાથે હોય,
તો સમયનું ભાન જ ક્યાં રહે છે મને.
બસ એવી રીતે હમેંશા મારી સાથે રહેજે,
દીકુ જેમ ટોમની સાથે જેરી છે.
મારું દીકુ એકવાર મારા ઘેર આવી જા,
પછી સવારે તને તૈયાર પણ હું જ કરીશ.
આજે ડીનરમાં મારે,
તને ખાઈ જવી છે દિકુ.
ઘણા સમયથી મન થાય છે તને એ સવાલ પૂછવાનો
જેના જવાબમા તું કહે કબુલ છે કબુલ છે કબૂલ છે.
LOVE માં હંમેશાં એવુ જ થાય છે.
એક વાત કરવા તરસતું હોય,
અને બીજાને એની કદર પણ ના હોય.
ભૂલી ગયો છું બીજી બધી દુનિયા,
જ્યારથી તું બની છે મારી દુનિયા.
ચહેરા પર સ્માઈલ તો ઘણા લાવી શકે,
પણ ખુશ તો કોઈ ખાસ જ કરી શકે.
તારી Care કરવામાં,
કંઈપણ બાકી નહીં રાખું હું.

Instagram Gujarati Love Shayari

Diku Love Shayari Gujarati
Diku Love Shayari Gujarati
સબંધ રાખવો હોય તો,
જેવા છો તેવા એકબીજાની સ્વીકારી લો.
પથ્થર દિલ ના પણ અરમાન જાગી જાય.
જ્યારે તું પ્રેમ થી દીકુડા કહે છે.
દીકુ તારા મા ને મારા મા ફરક ખાલી એટલો જ,
કે હું પાગલ છું અને એ પાગલ બનવાવા વળી પણ તું જ છે.
આમ ના જોયા કર મને,
નહીં તો એવો હુ ગમીશ કે,
મારું મોઢું જોયાં પછી જ તું જમીશ.
બસ મારો હાથ પકડી રાખજે,
હું સાબિત કરી દઈશ કે,
બધા લોકો સાથ છોડીને નથી જતા.
કંઈક એવું કરને કે તારું ને મારું,
ટીવી નું બીલ, મોબાઇલ બીલ, લાઈટ બીલ,
ગેસ બીલ, પાણીનો વેરો અને બેન્ક નાં કાગળિયા,
બધું એક જગ્યાએ આવે.
હું તને ચાની જેમ પ્રેમ કરું છું,
ને તું મને ફાટેલા દુધની જેમ ઇગ્નોર કરે છે.
પૂનમની રાતે ચાંદની વળ ખાતી હતી,
શીતળતા ભર્યા સ્પર્શથી રાત મલકતી હતી,
તારા ગુલાબી મુખ પર શરમના ફૂલ,
એની મદહોશી જોઈ શરમ શરમાતી હતી.
ચહેરા પર મરવાવાળા શુ જાણે,
દિલ ની ખૂબસૂરતી શુ હોય.
તને તારી જીદ રોકે છે વાત કરતા,
મને મારૂં સ્વમાન રોકે છે મેસેજ કરતા
વાત બસ આટલી છે બાકી,
લાગણી નો ધોધ તો બંને બાજુ સરખો છે.
રોજ રાત્રે good night જાન કહેવાવાળા જ,
અડધી રાત્રે કોઈક બીજાને Love You Too કહેતા હોય છે.
અવાજની મધુરતા સમજાવવા, ક્યારેક “પાયલ” થવું પડે,
અને હૃદય ની વેદનાઓ સમજાવવા, “ઘાયલ” થવું પડે.
મારાં શબ્દોને ઝુલવું છે આ તારી ઊડતી લટો,
જે પકડી ને તું આળસુડી,
રોજ અંબોડો વાડી ને રાખે.
તારા વગરની જીંદગી એટલે,
નેટ વગરનો મોબાઈલ.
મોબાઈલની રીંગથી લઇને,
હાથની રીંગ સુધીનો સફર,
વિતાવવો છે તારી સાથે.

Love Shayari For Wife In Gujarati

Diku Love Shayari Gujarati
Diku Love Shayari Gujarati
સાચો પ્રેમ સાથ નો મોહતાજ નથી,
બસ એક ફીલ કરે અને બીજાને ફીલ થાય,
એથી વધુ બીજું શું જોઇએ.
મળ્યા વગર તું મને આટલો પ્રેમ કરે છે,
બસ એ જ તો બહુ ગમે છે મને.
તારી સાથે એક સ્પેશલ મોળી ચા પીવાની ઈચ્છા છે,
સાંભળ્યું છે કે તમે વાતો બઉ મીઠી કરો છો.
આખું વાતાવરણ Woow થઇ જાય,
જયારે મારી દિકું Active Now થઇ જાય.
તારા જ હાથે બનું,
તારા હોંઠો પર આવીને સમેટાઇ જાવ,
કાશ હું તારા સવારની ચા બની જાવ.
દરિયા કિનારે બેસવાની મજા ત્યારે જ આવે,
જયારે કોઇ સાથે બેસવાવાળું હોય.
મને ખબર છે તું કદી નહીં મળે,
છતાં પણ તને જ પ્રેમ કરવો ગમે છે મને.
સફર બઉ નાની હતી તમારી સાથે પણ,
એક યાદ બનીને રહી ગયા છો તમે જિંદગીભર માટે.
બન્યું છે ક્યારેક એવું હેડકી આવે ને,
તરત જેનું નામ યાદ આવે અને તરત જ,
Notification પણ એના જ Msg ની હોય.
કોઇ ને પ્રેમ કરો તો એવો કરજો કે,
કિસ્મત પણ બોલી ઉઠે,
લઇ જા બકા એનો હકદાર તું જ છો.
એમ તો ક્યાં કોઇનું થવાય છે,
પણ થવાય છે ત્યારે પોતાનું પણ ક્યાં રહેવાય છે.
તું સ્માઈલ કરે મારી સામે તો,
મારા દિલ નું પર્યાવરણ,
આપો આપ સુધરી જાય.
જેવા છે એવા અપનાવી લો,
Perfection ફક્ત movie માં જ હોય છે.
પહેલા પણ જીવન સરસ જ ચાલતું હતું,
પછી તમે મળ્યાં ત્યારે ખબર પડી કે આજ ખુટતું હતું.
પ્રેમ ની લડાઇ માં જેને પ્રેમ વધારે હોય છે,
એજ હારી જાય છે.

2023 Best Diku Love Shayari Gujarati

LOVE SHAYARI GUJARATI
LOVE SHAYARI GUJARATI
મારી એંઠી ચા પીવાનું પસંદ કરીશ,
મેં કીધું તારૂં તો એઠું ઝેર પણ પી લેશું.
ખબર નહીં કેમ ચાનો કપ મૂકીને ભાગી ગઇ.
જિંદગી બસ આમ જ પસાર કરવી છે,
જો તું તૈયાર હોય તો તારી સાથે વાતો હજાર કરવી છે.
આવા વાતાવરણ માં બસ મને ખાલી,
તારો એક સાથ જોઇએ છે,
તારી સાથે બેસી ને ચા પીવી છે
તારા હોઠો પર એક કાળો તલ હોવો જરૂરી છે,
જેથી તારા સ્મિત ને કોઈનીય નજર ના લાગે.
તું દિલ ખોલીને વાત તો કર,
હું તારા બધા દુઃખમાં સહભાગી થવા તૈયાર છું.
રાધા ને ભૂલે એ કાનો નહીં ને,
કાના ને યાદ કર્યા વિના રહે એ રાધા નહીં.
પ્રેમ ની વ્યાખ્યા ન એને ખબર છે ન મને ખબર છે,
બસ થયો છે બંને ને એ અમને બંને ને ખબર છે.
આખો દિવસ વાત કરવા તડપતા હોય,
અને રાતે વાત કરીએ તો ઝઘડો થઇ જાય,
બસ આનું જ નામ પ્રેમ.
જેની સાથે હદ વગર નો પ્રેમ હોય,
એની સાથે જ કારણ વગરના ઝગડા થતા હોય છે.
તમે માત્ર મને સમજવાની જવાબદારી લો,
સંબંધ નિભાવવાની જવાબદારી મારી.
યાર મને ક્યારે આ💄lipstick નો,
સ્વાદ ચાખવા મળશે દીકુ 👩‍❤️‍💋‍👨😻

દોસ્તો તો તમને Diku Love Shayari Gujarati કેવી લાગી અમને કૉમેન્ટ કરીને જરુર કેજો. અને તમારી દીકુ જોડે આ Diku Love Shayari Gujarati share જરુર કરજો.

Related Shayari

Web-stories (status)

દોસ્તો તો અમે તમારાં માટે Web-stories બનાવી છે જેને જોવાનુ ભુલશો નહિ.

Sharing Is Caring:

Mayur एक Successful Blogger है, smsshayari.net के Founder और Content Strategy Head है. इन्होने Blogging Career की शुरुआत 2022 में किया था और अभी तक 2–3 सक्सेसफुल ब्लॉग बना चुके है.


Leave a Comment

Best love shayari gujarati Top 7 Love shayari gujarati Love shayari gujarati લવ શાયરી ગુજરાતી Top 10 Love shayari gujarati | ગુજરાતી લવ શાયરી
Best love shayari gujarati Top 7 Love shayari gujarati Love shayari gujarati લવ શાયરી ગુજરાતી Top 10 Love shayari gujarati | ગુજરાતી લવ શાયરી