મિત્રો કેવા હોવા જોઇએ ? જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે, અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે. 👬 ♥️
હેલ્લો દોસ્તો આજે અમે તમારા માટે Dosti shayari gujarati લઇને આવીયા છીએ. દોસ્તી વિશે તો જેટલું લખીયે તેટલું ઓછું પડે છતાં અમે દોસ્તી વિશે થોડી શાયરી લખી છે જે તમને ખુબજ પસંદ આવશે.
Dosti shayari gujarati (friendship shayari gujarati) ને તમે તમારાં social media account જેમ કે whatsapp, facebook અને instagram પર શેર કરી તમારાં દોસ્તો ને તેમના પ્રતિયે તમારો પ્રેમ બતાવી શકો છો.
અમે નીચેના ટોપિક પર Dosti shayari gujarati લખી છે.
friendship shayari gujarati
દુનિયાની સૌથી મોટી ભેટ એટલે એક સારો મિત્ર, જે કિંમતથી નહીં કિસ્મતથી મળે છે. |
મનથી ભાંગી પડેલાને તો મિત્રો જ સાચવે છે, સબંધીઓ તો ખાલી વ્યવહાર સાચવે છે. |
અમુક મિત્રો ડોરેમોન જેવા હોય છે, એમની પાસે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે. |
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ, હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર. |
ગદ્દાર સાથે દોસ્તી ના હોય, ને દોસ્તીમાં ક્યારેય ગદ્દારી ના હોય. |
મિત્રતા એ જીવનના તોફાનોની તારણહાર છે, મિત્રતા એ દિલની ઈચ્છાઓની મંજિલ છે, જીવન પણ તમારું સ્વર્ગ બની જશે, જો મિત્રતા મૃત્યુ સુધી ટકી જશે. |
મિત્રો ની દોસ્તી ખીચડી થી ઓછી નથી હોતી, ભલે સ્વાદ ન હોય પણ ભૂખ છીપાવે છે. |
ખોટા કામમાં સાથ આપનાર નહીં, સાચી રાહ દેખાડે એનું નામ દોસ્તી. |
૧૦૦ ભાઈબંધ રાખવા કરતા, ૧ ભાઈબંધ એવો રાખો કે, ૧૦૦ ના ટોળા વચ્ચે આવીને કહે, થાઇ તે કરી લેજો. |
નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથમાં છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી સાથમાં છે. |
Best Friends સાથેની Conversation, બીજા લોકો કોઈ દિવસ સમજી જ ના શકે. |
જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે, તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે. |
અંધકાર માટે થોડો સૂર્યપ્રકાશ માંગ્યો છે, અમે તમારાં માટે કંઈક ખાસ માંગ્યું છે મિત્રો, જ્યારે પણ હું ભગવાન પાસે કંઈક માંગું છું, ત્યારે ત્યારે તમારાં માટે ખુશીની ક્ષણો માંગી છે. |
મારા જીવનમાં જુદા જુદા સિદ્ધાંતો છે, પણ મારા મિત્ર ખાતર, કાંટા પણ સ્વીકાર્ય છે. |
અમારી મિત્રતા ફક્ત એકબીજા સાથે પૂર્ણ છે, નહિ તો મંઝિલ પણ માર્ગ વિના અધૂરી છે. |
સાચો દોસ્ત એટલે પોતાનું પછી, અને પહેલા તમારું વિચારે. |
સંબંધો થી મોટી કોઈ ઈચ્છા નથી, અને મિત્રતા થી મોટી કોઈ પૂજા નથી. |
જો દોસ્તી તૂટશે તો તો જીંદગી વિખરાય જશે, આ કાંઈ તમારા વાળ નથી તો સેટ થઈ જશે, પકડી જ લો હાથ એનો જે આપને ખુશી આપે, નહી તો રડતાંં ને રડતાં જ જીંદગી આખી વીતી જશે. |
બદલાતી દરેક વસ્તુ સારી લાગે પણ, દોસ્ત બદલાય જાય એ જરાય ના ગમે. |
જમાનો ભલે ખરાબ છે, ૫ણ મિત્રો મારા બેસ્ટ છે, ચમકે નહી એટલુ જ બાકી તો બઘા સ્ટાર છે. |
2024 Dosti shayari gujarati ma
મિત્રો બનાવીને અમે કોઈને રડાવતા નથી. કોઈને દિલમાં રાખીને અમે ભૂલતા નથી, અમે અમારા મિત્રો માટે અમારુ જીવન પણ, બલિદાન આપી શકીએ છીએ અને, તમને લાગે છે કે અમે મિત્રતા નિભાવતા નથી. |
સાચા મિત્રો તમને ક્યારેય પડવા દેતા નથી, ન કોઈની નજરમાં કે ન કોઈના પગમાં. |
મિત્રતા એ નાના નાના તોફાનોનું પરિણામ છે, મિત્રતા એ અસ્પષ્ટ સંબંધોનો સંદેશ છે, મિત્રતા એ દિવસ રાત મસ્તીનું નામ છે, પણ આ મિત્રતા તારા વિના સાવ નિર્જીવ છે. |
સારા મિત્રો જિંદગીને સ્વર્ગ બનાવી દે છે, એટલે જ કહું છું હરામીઓ કદર કરો મારી. |
આશા એવી હોવી જોઈએ કે તે, વ્યક્તિને જીવવા માટે મજબૂર કરે. રસ્તો એવો હોવો જોઈએ જે તમને ચાલવા મજબૂર કરે, તમારી મિત્રતાની સુગંધ ક્યારેય ઓછી ન થાય, મિત્રતા એવી હોવી જોઈએ કે તે તમને મળવા માટે મજબૂર કરે. |
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો, કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે, અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે. |
યાદ કરું છું કે નહીં એનો વિવાદ રહેવા દે દોસ્ત, જરૂર પડે તો ખાલી યાદ કરજે, તારોં ભરોસો ખોટો નહીં પડવા દવ. |
સાચા મિત્રોને સુખ અને દુ:ખની ઓળખ છે, એટલા માટે તે સમયમાં મિત્રતા મહાન છે. |
જીવનમાં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઇએ, જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન જરુર આપે. |
દોસ્ત તો ઘણા બધા મળ્યા છે, પણ તું એ બધામાં ખાસ છે. |
દોસ્તી શાયરી
રૂપિયા કે બંગલાની માયા હું નથી રાખતો, મારી જોડે મારા મિત્રો છે એ જ બહુ મોટી વાત છે. |
તમારા મિત્રોની ભૂલતેને એકાંતમાં બતાવો, પણ તેના વખાણ તો જાહેરમાં જ કરજો. |
ભાઈ અમે તો ભાઈબંધ છીએ, દિલના ભોળા નિયત ના સાફ, પણ દિમાગ હટે ને તો વાલા બધાય ના બાપ. |
જિંદગીમાં એક મિત્ર તો એવો હોવો જોઈએ, જે હાલ પૂછે તો કોઈ સંકોચ વગર, તમે એને સત્ય કહી શકો. |
કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે. |
જેની સામે એક ખોબો દુઃખ ઠાલવો, અને સુખનો એક કોથળો ભરાઈ જાય. એનું નામ “મિત્ર” |
કોણ કહે છે દોસ્તી બદનામ કરે છે સાહેબ, નિભાવવા વાળા મળી જાય તો દુનિયા સલામ કરે છે. |
અમારી ભૂલો ને માફ કરતા રેહજો, જિંદગી માં દોસ્તો ની કમીને પૂરી કરતા રેહજો, કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, તો પણ તમે ડગલે ને પગલે સાથ તો આપતા રેહજો. |
કોઈ ફરક ના પડે ભલે આખી દુનિયા તમારી વિરુદ્ધમાં હોય, બસ એક કૃષ્ણ જેવો દોસ્ત તમારી સાથે હોવો જોઈએ. |
દુનિયાની ભીડમાં એકલતાનો અહેસાસ હતો, મેં વિચાર્યું કે મારા નસીબમાં કોઈ મારું નથી, એક દિવસ જ્યારે તારી સાથે મિત્રતા થઈ ત્યારે મને એવું લાગ્યું, મારા હાથ પરની રેખાઓમાં કંઈક ખાસ હતું. |
આ શાયરી પોસ્ટ જરુર જોવો 📌
- Best 60+ Gujarati shayari
- BEST 60+ Love Shayari Gujarati | ગુજરાતી લવ શાયરી 2023
- Best 100+ Gujarati shayari sad
- TOP 50+ Attitude shayari gujarati
Web-stories (સ્ટેટસ)
અમે તમારી માટે Dosti shayari gujarati પર Web-stories બનાવી છે જે તમને જરૂર ગમશે તો તેને જરુર જોવો અને તમારા દોસ્તો સાથે share કરો.
તો મિત્રો તમને અમારી આ Dosti shayari gujarati કેવી લાગી કૉમેન્ટ કરીને જરુર જણાવજો, અને તમારાં જીગરી દોસ્ત જોડે આ friendship shayari gujarati જરુર share કરજો.