BEST 2023 GOOD MORNING SHAYARI GUJARATI | ગુડ મોર્નિંગ શાયરી

Good Morning Gujarati : પતિ પાસે ભલે કરોડોની મિલકત હોય સાહેબ, પણ જે પતિ એની પત્નીને આત્મ-સમાન, લાગણી, પ્રેમ અને કદર કરી જિંદગીભર સાચવે એજ સાચો કરોડ પતિ કહેવાય.

હેલ્લો દોસ્તો અમે તમારાં માટે Good morning shayari Gujarati collection લઇને આવીયા લીએ. જે ગુડ મોર્નિંગ શાયરી ને તમે સવાર સવાર માં તમારાં પરિવાર અને સગા વ્હાલાઓને મોકલી તેમનો દિવસ સારો બનાવી શકો છો તો મીત્રો રાહ કોની જોવો છો જલ્દી જલ્દી share કરી નાખો તેમને આ ગુડ મોર્નિંગ શાયરી અને તેમનાં ચેહરા પર મીંઠી સ્માઇલ લાવી દયો.

નીચેનાં ટોપિક પર અમે તમારાં માટે Good morning shayari Gujarati લખી છે.

Good Morning Gujarati | ગુડ મોર્નિંગ શાયરી

Good morning shayari Gujarati
Good morning shayari Gujarati
એ બાળપણ જ સારું હતું,
જ્યાં એક કિટ્ટા-બીલામાં સંબંધો સુધરી જતા,
હવે તો માફી માંગવા છતાં સંબધોમાં
કડવાશ રહી જાય છે સાહેબ
🌹✨☕ શુભ સવાર ☕✨🌹
એક સમય હતો જયારે વિચારતા કે,
આપણો પણ એક સમય આવશે,
અને એક આ સમય છે કે જેમાં,
વિચાર આવે કે શું એ સમય હતો
❣️✨ શુભ પ્રભાત ✨❣️
જો તમારે એ જોઈએ છે જે તમારી પાસે ક્યારેય નહોતું,
તો તમારે એ કરવું પડશે જે તમે ક્યારેય નથી કર્યું.
☀️ શુભ સવાર ☀️
એક મનથી બીજા મન સુધીની સફર,
જિંદગીની લાંબામાં લાંબી સફર છે.
🌞 શુભ સવાર 🌞
આપણો ખરાબ સમય ચાલતો હોય,
ત્યારે જ સાચા સંબંધોની પરખ થાય છે
🌅✨ શુભ સવાર ✨ 🌅
વિચારેલું કદી થતું નથી,
ગમતું હોય તે મળતું નથી,
મળે છે તે ગમતું નથી અને,
ગમતું મળે તો એ ટકતું નથી,
બસ એનું નામ જિંદગી.
☀️ શુભ સવાર 🏖️
અમુક તકલીફોનો ઇલાજ,
ફક્ત મનગમતું વ્યક્તિ જ કરી શકે છે
☀️ શુભ પ્રભાત ☀️
બધા પ્રયત્નોમાં કદાચ સફળતા ના મળે,
પણ બધી સફળતાનું કારણ પૈસા જ હોય છે
🌞 શુભ સવાર 🌞
ગુડ મોર્નિંગ શાયરી
ગુડ મોર્નિંગ શાયરી
જે કોઇથી ના સમજે,
એને સમય સમજાવે છે સાહેબ
❣️✨ શુભ સવાર ✨❣️
દુનિયામાં બધું જ શક્ય છે સાહેબ,
બસ શરૂઆત આત્મ વિશ્વાસથી થવી જોઈએ
🌅✨ શુભ પ્રભાત ✨ 🌅
કબજે કરવું હોયતો આભ પણ ઓછું પડે,
બાકી સમર્પણ કરનારને તો શબ્દ જ કાફી છે.
🌻 શુભ સવાર 🌻
એક સંતે કહ્યું છે કે જેનાં થી વધુ પ્રેમ હોય
એના થી વાતો ઓછી થાય અને આંખો વધારે રડે છે.
☺️☕ શુભ સવાર ☕☺️
ક્યાં ચલાવી લેવું અને ક્યાંથી ચાલી જવું,
જો એ ખ્યાલ આવી જાય તો જીવન સરળ થઇ જાય
❣️☕ શુભ પ્રભાત ☕❣️
વ્યક્તિ એવું પસંદ કરજો કે જેને,
જગ્યા કપડાં કે પૈસા Metter
ના કરતા હોય બસ તમારો,
સાથ Metter કરતો હોય.
☀️ શુભ સવાર 🏖️
હું માંગુ અને તમે આપો માગણી જેવું લાગે,
પણ માણ્યા વગર આપો તો લાગણી જેવું લાગે.
🌻 શુભ સવાર 🌻

Good morning shayari Gujarati ma

Good morning quotes Gujarati
Good morning quotes Gujarati
પાછું વળીને જોવાનું છોડી દીધું સાહેબ,
હવે પોતાના પર પણ ભરોસો નથી
💫☃️શુભ સવાર ☃️💫
ક્યારેય કોઈને દગો ના આપતા અને,
છોડવાનું મન થાય તો કારણ આપીને છોડ જો,
નહીંતર ભગવાન ની સોગંદ એ માણસનું એક એક આંસુ,
તમારી જીંદગી બરબાદ કરી નાખશે.
❣️✨ શુભ પ્રભાત ✨❣️
સગાઇ પણ એક અલગ જ ફીલિંગ છે,
એક અજાણ્યું વ્યક્તિ પણ જીવથી વધારે વ્હાલું બની જાય.
🌹✨☕ શુભ સવાર ☕✨🌹
પ્રાર્થના કરનારના હોઠ કરતા,
સેવા કરનારના હાથ વધુ પવિત્ર હોય છે.
🌻 શુભ પ્રભાત 🌻
મેસેજ એમને જ કરો જે,
તમને ખુશીથી જવાબ આપે,
કોઈની પાછળ પડી ને ખુદને વારંવાર,
ઇંગનોર કરાવવું સારી વાત નથી હોતી.
❣️✨ શુભ સવાર ✨❣️
મોઢા ઉપર કહેવા વાળી પત્ની
ભલે બધાને ખોટી લાગે સાહેબ
પણ એ સાવ ચોખ્ખી હોય છે
સામે જવાબ એટલા માટે આપતી હોય
કારણ કે એ ક્યારેય ખોટું સહન નથી કરી શકતી
🌹✨☕ શુભ પ્રભાત ☕✨🌹
અમુક તારીખો અને અમુક જગ્યાઓ,
સુકાયેલા ઘા ને પાછા ભીનાં કરી દે છે.
☀️ શુભ સવાર 🏖️
કર્મનો સિદ્ધાંત એને ફાવતો નથી,
એટલે જ આજનો અર્જુન કૃષ્ણને માફક આવતો નથી
☺️☕ શુભ પ્રભાત ☕☺️
Good morning quotes Gujarati
Good morning quotes Gujarati
પૈસા અને સારું ઘર જોઈને કોઈ સાથે લગ્ન કરી ના લેતા,
કેમ કે આગળ જઈને એ જ તમને સૌથી વધારે દર્દ આપશે.
વ્યક્તિ એવું પસંદ કરજો જે તમને પ્રેમ કરે છે,
તમારી કદર કરે તમને ઈજ્જત અને માન સન્માન આપે.
❣️✨ શુભ સવાર ✨❣️
પતિ પાસે ભલે કરોડોની મિલકત હોય સાહેબ,
પણ જે પતિ એની પત્નીને
આત્મ-સમાન, લાગણી, પ્રેમ અને કદર કરી
જિંદગીભર સાચવે એજ સાચો કરોડ પતિ કહેવાય.
🌅✨ શુભ પ્રભાત ✨ 🌅
પ્રેમ તો એક તરફી જ થાય છે સાહેબ,
બીજી તરફથી થાય તેને તો નસીબ કહેવાય.
☀️ શુભ સવાર ☀️
કડવી હકીકત જે ઘરમાં નણંદ અને સાસુ નું રાજ ચાલતું હોય,
એ ઘરમાં વહુ ને હમેશાં ખોટી જ માનવા માં આવે છે,
સાહેબ ભલે એ વહું ગમે એટલી સાચી કેમ ના હોય.
🌞 શુભ પ્રભાત 🌞
શોખ નથી હવે પોતાને સાબિત કરવાનો,
બસ હવે તમે જે સમજો એ જ હું.
☀️ શુભ સવાર 🏖️
ક્યારેય પોતાના ખરાબ મૂડને કારણે,
પાર્ટનર પર ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરવો,
કારણ કે થોડી વાર માં સારું થઈ જશે પણ,
એ શબ્દોની સબંધ પર વિપરીત અસર થશે.
❣️☕ શુભ સવાર ☕❣️
તારા પર હક તો જતાવવું સારું લાગે છે,
એક તું જ તો છે જે મને પોતાનું લાગે છે.
☺️☕ શુભ સવાર ☕☺️

Good morning quotes Gujarati

Good Morning Status In Gujarati
Good Morning Status In Gujarati
પરિસ્થિતિઓ ચૂપ કરાવી દેતી હોય છે માણસને,
નહીંતર બોલતાં તો બધાં ને આવડતું હોય છે.
🌻 શુભ પ્રભાત 🌻
પ્રેમ એમના થી કરો,
જેને તમારા સિવાય કોઈ બીજાથી પ્રેમ ના થાય.
🌹✨☕ શુભ સવાર ☕✨🌹
જે માણસ પોતાની તકલીફો, લાગણીઓ, દર્દ
અંદર દબાવીને રાખતો હોય,
એવાં વ્યક્તિને નાની નાની વાત પર ગુસ્સો,
ખુબ જ જલ્દી આવી જતો હોય છે.
💫☃️શુભ સવાર ☃️💫
કોઈની વાતમાં આવીને એમને,
છોડી ના દેતા કેમ સાહેબ,
કેમકે અત્યારે સાથે જોઈને લોકો,
અલગ કરવામાં વધારે રાજી હોય છે..
☀️ શુભ પ્રભાત 🏖️
લાઇફમાં તું કહેવા વાળા તો ઘણા છે,
પણ તમે કહેવા વાળી તું એક જ છે.
☺️☕ શુભ સવાર ☕☺️
લાગણી હોય તો ઝગડો થાય
બાકી લાગણી ન હોય ત્યાં તો
વાતો પણ ક્યાં થાય છે.
🌻 શુભ સવાર 🌻
હું છું ને તારી સાથે બસ એટલું કહેવાથી
ક્યારેક જિંદગીથી હારેલો માણસ
જીંદગી સામે લડી લે છે.
☀️ શુભ પ્રભાત ☀️
અમુક લોકો પોતાના ઘમંડ ના લીધે
કિંમતી સબંધ ખોઈ બેસતાં હોય છે
અને ઘણા લોકો ફક્ત સબંધ સાચવવા માટે
પોતાની કદર ખોઈ બેસતાં હોય છે.
🌻 શુભ સવાર 🌻
ગુડ મોર્નિંગ શાયરી
ગુડ મોર્નિંગ શાયરી
સાચું કહ્યું છે કોઈએ કે સમયની સાથે બધા બદલાય જાય છે
ભૂલ એમની નથી જે બદલાય ગયા છે પણ
ભૂલ આપડી છે કે આપણે પહેલા જેવા જ રહી ગયા.
🌹✨☕ શુભ સવાર ☕✨🌹
રૂપ જોઈને પસંદ કરેલી વ્યક્તિ જોડે,
તમે ખાલી સારા લાગી શકશો
પણ મન જોઈને પસંદ કરેલી વ્યક્તિ જોડે
તમે સારા લાગો કે ના લાગો પણ
ખુશ તો જરૂર લાગશો.
☺️☕ શુભ પ્રભાત ☕☺️
નસીબ નસીબની વાત છે સાહેબ
કોઈકને વગર માંગે જ પ્રેમ મળી જાય છે,
તો કોઈકને રડી રડીને માંગવાથી પણ નથી મળતો.
☀️ શુભ સવાર 🏖️
જો સ્ત્રીઓ એટલી અશુદ્ધ હોય,
જે મંદિરે ન જઈ શકે તો તેના ગર્ભમાં,
નવ મહિના પછી પુરુષ નો જન્મ થયો
તે કેવી રીતે પવિત્ર થયો.
💫☃️ શુભ પ્રભાત ☃️💫
એક જવાબદાર પુરુષ એક હેન્ડસમ પુરુષ કરતાં,
હજાર ઘણો સારો હોય છે.
☀️ શુભ સવાર ☀️
લાગણી થી બંધાયેલા હોય એજ પાછા આવે છે,
એ પછી પક્ષી હોય કે વ્યક્તિ.
🌹✨☕ શુભ સવાર ☕✨🌹
હોય છે અમુક ખાસ લોકો એવા પણ,
જે પ્રોમિસ આપ્યા વગર સાથ નિભાવી જાય છે
🌻 શુભ પ્રભાત 🌻
ગુડ મોર્નિંગ શાયરી

અમારી બીજી ગુજરાતી શાયરી ને પણ વચવાનું ભૂલશો નહી.

Good Morning Status In Gujarati

નીચે આપેલા સ્ટેટસ ને તેના પર ક્લિક કરીને જોવાનું ભૂલશો નહીં.

Sharing Is Caring:

Mayur एक Successful Blogger है, smsshayari.net के Founder और Content Strategy Head है. इन्होने Blogging Career की शुरुआत 2022 में किया था और अभी तक 2–3 सक्सेसफुल ब्लॉग बना चुके है.


Leave a Comment

TOP 2023 ગુડ મોર્નિંગ શાયરી | GOOD MORNING SHAYARI GUJARATI BEST 2023 GOOD MORNING SHAYARI GUJARATI Top 10 Gujarati shayari sad Best Gujarati shayari Suvichar Gujarati Suvichar Gujarati
TOP 2023 ગુડ મોર્નિંગ શાયરી | GOOD MORNING SHAYARI GUJARATI BEST 2023 GOOD MORNING SHAYARI GUJARATI Top 10 Gujarati shayari sad Best Gujarati shayari Suvichar Gujarati Suvichar Gujarati