gujarati shayri
Gujarati shayri બેકદર લોકો માટે લાગણી અને સહાનુભુતિ હોવી એટલે બદલામાં દુઃખ અને જિંદગીની બરબાદી સિવાય કશું નહીં Best 100+ Gujarati shayari sad
Gujarati shayri બેકદર લોકો માટે લાગણી અને સહાનુભુતિ હોવી એટલે બદલામાં દુઃખ અને જિંદગીની બરબાદી સિવાય કશું નહીં Best 100+ Gujarati shayari sad
આ તો સમય બદલાયો એટલે બધાને જોકર જેવા લાગીએ છીએ, બાકી કિરદાર તો અમારોય નવાબ જેવો હતો !! Gujarati shayari sad જયારે માણસ અંદરથી તૂટી જાય છે ત્યારે મળતી બધી ખુશી માણસને બહારથી હંસાવી શકે છે પણ અંદરથી ખુશ
સાચે જ બહુ દુઃખ થાય જયારે ખબર એ પડે કે આપણી જિંદગી બરબાદ કરવામાં આપણા મનગમતા વ્યક્તિનો જ સૌથી મોટો હાથ છે gujarati shayari sad પારકા કઈ રીતે થવું, એ પોતાના જ શીખવે છે !!
Gujarati shayari ગુસ્સામાં થયેલા માણસોની વાત, ધ્યાનથી સાંભળવી કેમ કે, મનમાં દબાયેલી વાર્તા ત્યારે જ, બોલાય જતી હોય છે. | ગુજરાતી શાયરી બેસ્ટ શાયરી કલેક્શન | ફક્ત એમને જ સાચવો, જે તમને સાચવે.
Top 7 Gujarati shayari sad ગમતી વ્યક્તિનો મોહ છૂટી જાય ને, ત્યારે સમજી લેવાનું કે તમને જીવતા આવડી ગયું. Gujarati shayari મને શું ખબર દુઃખો ની કિંમત લોકો મફતમાં આપી જાય છે..
Gujarati shayari collection તારા પ્રેમ એ કંઇક એ રીતે શણગાર્યો છે મને, અરીસો પણ કહે છે, "મારી શુ જરૂરત છે તને" Gujarati shayari ગુજરાતી શાયરી, shayari Gujarati
two line shayari मुकाम वो चाहिए की जिस दिन भी हारु, उस दिन जीतने वाले से ज्यादा मेरे चर्चे हो। 2 line shayari collection , Do line ki shayari
Two line shayari सुना है सर्दियों का मौसम आ रहा है, चलो ना हम भी मोहब्बत के फेरे ले लेते है। 2 line shayari, दो लाइन शायरी, Do line ki shayari
Best Gujarati shayari દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું, જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું, પ્રત્યક્ષ ભલે ના મળો તમે, પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું Gujarati shayri
ગુજરાતી સુવિચાર gujrati suvichar સંબંધ છે સાહેબ નિભાવવા માટે ક્યારેક, મનાવવા પણ પડે અને ક્યારેક માની જવું પણ પડે, ખુલાસો કરવો એ ગુનો નથી ખોટી સમજણ ને, પકડી રાખવી એ ગુનો છે. gujrati suvichar
સુવિચાર ગુજરાતી gujarati suvichar કોઈ ભલે ગમે તેટલું કહે, તમારી જાતને શાંત રાખો કારણ કે સૂર્ય ગમે તેટલો મજબૂત હોય, તે સમુદ્રને સૂકવી શકતો નથી. gujarati suvichar
સુવિચાર ગુજરાતી suvichar gujarati કોઈનો માળો બનાવવામાં મદદ કરજો, વિખેરવામાં નહિ કારણ કે ઈશ્વરના દરબારમાં, નીતિ અને કર્મ નો હિસાબ થાય છે, ધન - દોલત નો નહિ. suvichar gujarati
સુવિચાર ગુજરાતી, Suvichar Gujarati દાગીના મુકવા લોકર મળી શકે, પૈસા મુકવા બેંક મળી શકે, પરંતુ હૈયાની વાત મુકવા માટેની જગ્યા એટલે મિત્ર. Gujarati Suvichar ગુજરાતી સુવિચાર
मुकाम वो चाहिए की जिस दिन भी हारु, उस दिन जीतने वाले से ज्यादा मेरे चर्चे हो। Atitude shayari | पहचान तो सबसे है हमारी, लेकिन भरोसा सिर्फ खुद पर है | एटीट्यूड शायरी हिंदी
पैसो से तो दुनिया चलती है, हमारे जैसी हस्ती तोऐटिटूड से चलती है। Atitude shayari खामोश हु बेज़ुबान नही, शिकारी हु किसी का शिकार नहीं | एटीट्यूड शायरी