BEST 60+ Love Shayari Gujarati | ગુજરાતી લવ શાયરી 2023

હેલ્લો મિત્રો કેમ છો આશા રાખું છું કે એકદમ મજામાં હસો, જો તમે love shayari gujarati શોધી રહ્યા છો ? તો તમે યોગ્ય સ્થાને છો, અહીં મેં ગુજરાતી લવ શાયરી અને રોમેન્ટિક લવ શાયરી ગુજરાતીનું collection share કરિયું છે.

તો મિત્રો આશા રાખું છું કે તમને Love Shayari Gujarati પસંદ આવશે જો પસંદ આવે, તો લવ શાયરી ગુજરાતી ને તમારા પ્રિયજન સાથે share જરુર કરજો. અને હા comment section મા કૉમેન્ટ કરીને જરુર જણાવજો કે તમને આ લવ શાયરી ગુજરાતી collection કેવું લાગીયું.

તમારા લવ ને આ gift 🎁 જરૂર આપો..

Suprise Gifts
Background image credit : thomasnet.com

તમે તમારાં લવ ને આ gift આપી બોહજ ખુશ કરી શકો છો. તમે Suprise Gifts 🎁 આપી ને પણ ખુશ કરી શકો છો. Gift આપવાથી એકબીજા પ્રત્યે પ્રેમ વધે છે. તેથી અમે તમારાં માટે Amazon માંથી બેસ્ટ અને જોરદાર gift સિલેક્ટ કરીને આવીઆ છીએ તો ખરીદી કરવા માટે નીચે આપેલ button પર ક્લિક કરો.

અમે નીચે આપેલા ટોપિક ઉપર તમારા માટે love shayari gujarati collection લખીયું છે.

ગુજરાતી લવ શાયરી

love shayari gujarati
love shayari gujarati | credit : pinterest
તું કેટલી સુંદર છે તને બતાવવા માંગુ છું,
મારો પ્રેમ છે તું તને મેળવવા માંગુ છું,
તૂટી ને સો વખત જીવ્યો છું,
તારા વિના હું ફરી તારા સાથે,
થોડાક ક્ષણ વિતાવવા માંગુ છું.
🌷♥️🌷
સાચો પ્રેમ તો એ છે કે,
જેમાં એકબીજાથી દૂર હોવા છતાં,
દરેક પળ એ જ વ્યક્તિ ની,
વારંવાર યાદ જ આવ્યા કરે.
🌷♥️🌷
તને પ્રેમ કરવાની મારી આદત નથી,
તું મારી જરૂરિયાત છે,
તું જ મારી જિંદગી છે.
🌷♥️🌷
લોકો ગમે તે વિચારે,
મને તેનાથી કોઈ મતલબ નથી,
મને બસ તારી સાથે મતલબ છે,
તું મારી સાથે છે બસ એટલું જ પુરતું છે.
🌷♥️🌷
નજરથી કત્લ કરવાનું રહેવા દો,
તમારી આંખને બોલો અદબ રાખે.
🌷♥️🌷
જાન થી પણ વધુ ચાહું છું તને,
દરેક ખુશી થી પણ વધુ માંગુ છું તને,
જો કોઈ પ્રેમની હદ હોય તો,
એ હદ થી પણ વધુ ચાહું છું તને.
🌷♥️🌷
મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય,
પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.
🌷♥️🌷
કઈ રીતે કહું કે તારાથી પ્રેમ નથી,
મારા માટે તો પ્રેમનો મતલબ જ તું છે.
🌷♥️🌷
પહેલો પ્રેમ શીખવે છે કે પ્રેમ શું છે,
અને છેલ્લો પ્રેમ શીખવે છે કે જિંદગી શું છે.
🌷♥️🌷
શરણ નહીં સહારો છું,
આજીવન હું તારો છું ઝાંખી લે તારા હ્રદયમાં,
ટમટમતો સિતારો છું.
🌷♥️🌷
love shayari gujarati
love shayari gujarati | credit : pinterest
હું કહું કે કેળ છે,
ને તમે કહો વેલ છે,
મને લાગે આપણા પ્રેમમાં ભેળસેળ છે.
🌷♥️🌷
મનપસંદ વ્યક્તિ સાથે થતી થોડી વાતચીત,
આખો દિવસ ખુશ રહેવા માટે કાફી હોય છે.
🌷♥️🌷
જીવનમાં એવાં વ્યક્તિને ક્યારેય ના ખોતા,
જેના દિલમાં તમારા માટે ઈજ્જત,
ચિંતા અને સાચો પ્રેમ હોય.
🌷♥️🌷
પ્રેમ એટલે માત્ર,
આખો દિવસ વાત કરવી નહીં પણ,
તમે જ્યારે એમની સાથે વાત ન કરી રહ્યાં હોવ,
તો પણ તમને એમનાંજ વિચારો આવે એ “પ્રેમ” છે.
🌷♥️🌷
આજે તારો કોરો કાગળ,
બંધ આંખે પણ પૂરો વાંચી લીધો,
પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી,
બસ ધબકારો વાંચી લીધો.
🌷♥️🌷
મારા દીલની ચાહત કાલે ૫ણ તમે જ હતા,
અને આજે ૫ણ તમે જ છો.
🌷♥️🌷
આપણે તો નાનીમોટી વાતો ચાલુ કરી હતી,
આવો ગાઢ પ્રેમ થઈ જશે એની ક્યાં ખબર હતી.
🌷♥️🌷
તને મારો હાથ પકડવાની પરવાનગી હું આપું,
પણ શરત એટલી કે સાથ છોડવાની,
પરવાનગી હું નય આપું.
🌷♥️🌷
કરીએ પ્રિત અનોખી કે સાંજ પણ શરમાય,
હું હોંઉ સૂરજ સામે ને પડછાયો તુજ માં દેખાય.
🌷♥️🌷
ખુબ જ સરળ છે સાચા પ્રેમનું વ્યાકરણ,
થોડુક તું મારું માન થોડુક હું તારું માનું
🌷♥️🌷

Love Shayari Gujarati 2024

Romantic love shayari gujarati
Romantic love shayari gujarati | credit : pinterest
દિવસ બીજાના કામમાં પસાર થાય છે,
અને રાત તમારી યાદોમાં પસાર થાય છે.
🌷♥️🌷
સામેથી તો હા જ હોય છે,
પણ પૂછવાની તાકાત હોવી જોઈએ.
🌷♥️🌷
તું સુંદર છો એટલે,
તારી સાથે પ્રેમ થાય એવું જરૂરી નથી,
પણ મને તારી જોડે સાચો પ્રેમ છે એટલે,
તું હંમેશા જ સુંદર દેખાય છે.
🌷♥️🌷
તમે પ્રેમથી વાત કરો છો,
હું તો ગુસ્સો પણ બહુ પ્રેમથી કરું છું.
🌷♥️🌷
પ્રેમ એક એવી લાગણી છે જેમાં,
તે વ્યક્તિ ખુદ ને ભૂલી જાય છે,
ફક્ત બીજા ને પામવા માટે.
🌷♥️🌷
સાથે સુવું એ પ્રેમ નથી,
પણ સાથે રહેવું એ પ્રેમ છે.
🌷♥️🌷
મારી દરેક ઉદાસી ખુશીમાં બદલાઈ જાય છે,
જયારે તારી સાથે મારી એક પ્રેમ ભરી,
મુલાકાત થઇ જાય છે.
🌷♥️🌷
તમારો પ્રેમ મારા માટે પવન જેવો છે,
થોડું ઓછું હોય તો શ્વાસ અટકી જાય છે.
🌷♥️🌷
બહુ ખુશનસીબ હોય છે એ લોકો,
જેમનો પ્રેમ એમની ઈજ્જત અને કદર કરે છે.
🌷♥️🌷
ગરીબના ઉધાર જેવો હોય છે પ્રેમ,
એકવાર વ્યાજ ચઢી જાય પછી ઉતરતો નથી.
🌷♥️🌷
love shayari gujarati
love shayari gujarati | credit : pinterest
હું ઈચ્છું મને યે રીતે પ્રેમ કરો,
જેમ કે કોઈ પીડામાં છે,
ને શાંતિ ઈચ્છે છે.
🌷♥️🌷
અમને સમયની પરવા નથી,
પણ જ્યારે તમે મળ્યા ત્યારે અમે,
તેની પણ કાળજી રાખવા લાગ્યા.
🌷♥️🌷
તને જોઉં તો આખો દિવસ ફૂલ જેવો લાગે,
મને ખબર નથી કે તારો અવાજ સાંભળીને,
મારા હૃદયને કેમ રાહત થાય છે.
🌷♥️🌷
રોજ સવારે જો તારુ મુખડુ દેખાય,
તો આ હૈયુ કેવુ મલકાય જવાબ છે તુ,
જો તુ જ સવાલ પુછી જાય તો હૈયુ કેવુ છલકાય.
🌷♥️🌷
મને ક્યારેય સમય નથી મળતો,
તો ક્યારેય તમારી પાસે સમય નથી,
પરંતુ એવી કોઈ ક્ષણ નથી,
જેમાં તમારી યાદ નથી.
🌷♥️🌷
અમે સો વાર પોતાની અંદર શોધ્યું,
તારા સિવાય મને મારામાં કશું જ નથી મળતું.
🌷♥️🌷
ક્યાંક એવો પ્રેમ પણ હોય છે સાહેબ,
હાથમાં હાથ ભલે ના હોય પણ,
આત્માથી આત્મા બંધાયેલો હોય છે.
🌷♥️🌷
પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,
અને થયી જાય પછી તેનું કોઈ નિવારણ નથી હોતું.
🌷♥️🌷
એક સાથે રહી ને તો બધા પ્રેમ કરી શકે,
દૂર રહી ને પણ જો એકબીજા માટે,
પ્રેમ ઓછો ના થાય એજ સાચો પ્રેમ.
🌷♥️🌷
તારું જયારે મારું થઇ જાય,
ત્યારે પ્રેમ ખરા અર્થમાં સાર્થક થઇ જાય.
🌷♥️🌷

Romantic Love Shayari Gujarati

ગુજરાતી લવ શાયરી
ગુજરાતી લવ શાયરી | credit : pinterest
જીવન સુંદર છે બધા કહેતા હતા,
જે દિવસે મેં તેમને જોયા,
તે દિવસે મને ખાતરી થઈ ગઈ.
🌷♥️🌷
સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી,
એ દરેક પરિસ્થિતિ માં તમારો સાથ આપે છે.
🌷♥️🌷
લગભગ હજારેક વાર તલાશી લીધી હશે,
તે મારા દિલની તુજ બોલ,
તને મળ્યું છે કઈ તારા પ્રેમ સિવાય.
🌷♥️🌷
સાચો પ્રેમ અને મીઠું સંતરું,
નસીબ વાળાને જ મળે છે.
🌷♥️🌷
સાચો છે પ્રેમ એનું આ સાચું પ્રમાણ છે,
જીભે નથી અમારા નયનમાં વખાણ છે.
🌷♥️🌷
સાચો પ્રેમ ક્યારેય બદલાતો નથી,
અને સાચો પ્રેમી ક્યારેય સાથ છોડતો નથી.
🌷♥️🌷
તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ,
ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ.
🌷♥️🌷
કોઈને ખોવાના વિચારથી તમને જો,
રડવું આવી જાય બસ એનું નામ જ સાચો પ્રેમ.
🌷♥️🌷
જ્યારે પણ કોઈ તમારું નામ લે છે,
ત્યારે ખબર નથી કેમ તમારો ચહેરો દેખાય છે.
🌷♥️🌷
પ્રેમ ના કોઈ પૂરાવા નથી હોતા,
પણ એનું નામ સાંભળતા,
તમારા ધબકારા વધી જાય તો સમજો પ્રેમ છે.
🌷♥️🌷
Romantic love shayari gujarati
Romantic love shayari gujarati | credit : pinterest
એ પ્રેમ બહુજ સુંદર હોય છે ,
જેની શરૂઆત દોસ્તી થી થાય છે.
🌷♥️🌷
મારાં નસીબ માં બીજું કંઈ હોય કે ના હોય,
પણ તારો સાથ મારે જીંદગીભર જોઈએ છે.
🌷♥️🌷
મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી.
તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી.
🌷♥️🌷
ભાર એવો આપજે કે ઝૂકી ના શકું અને,
સાથ એવો આપજે કે હું મૂકી ના શકુંં.
🌷♥️🌷
લોકોની તો ખબર નથી પણ મારા માટે,
તું હમેંશા ખાસ જ હતી.
🌷♥️🌷
મારી છાતીમાં દિલ છે,
તું એ દિલની ધડકન છે.
🌷♥️🌷
નજર જો કૃષ્ણની હોય તો,
જગત આખામાં પ્રેમ છે,
અને નજર જો રાધાની હોય તો,
જગત આખામાં કૃષ્ણ છે.
🌷♥️🌷
પ્રેમ એટલે એકબીજાથી એક બીજાને,
વધુ સુખ આપવાની હરીફાઈ.
🌷♥️🌷
ચહેરો તારો દેખાય તો ચહેરા પર નૂર આવે,
તારી એક મુસ્કાનથી મનમાં ચાહતના પૂર આવે.
🌷♥️🌷
તારી ખુશી થી વધારે કંઈ જ નથી,
રોજ દુવા કરું છું કે તું ક્યારેય ઉદાસ નાં થાય.
🌷♥️🌷
ગુજરાતી લવ શાયરી
ગુજરાતી લવ શાયરી | credit : pinterest
જાગતા રહેવાનો વર્ષો જુનો પાસવર્ડ,
ચા અને ચાહત
🌷♥️🌷
સાચા પ્રેમમાં મોંઘી ગિફ્ટની જરૂર નથી હોતી,
પણ ઈજ્જત, પ્રેમ અને અહેસાસ જ જરૂરી છે.
🌷♥️🌷
કોઈ સાથે દિલ લાગે એ મોહબ્બત નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ મોહબ્બત છે.
🌷♥️🌷
એક સપનું તારી સાથે જીવવાનું છે,
બાકી મને ખબર છે કે મરવાનું તો એકલા જ છે.
🌷♥️🌷
પ્રેમ એક ફૂલ છે,
અને એ ફૂલની ખુશ્બુ તમે છો.
🌷♥️🌷
જેની સાથે હદ વગરનો પ્રેમ હોય,
એની સાથે કારણ વગર ઝગડા પણ થઇ જાય.
🌷♥️🌷
જરૂરી નથી કે પહેલી નજરે થાય એ જ પ્રેમ હોય,
કોઈની કમીનો અહેસાસ એ પણ પ્રેમની શરૂઆત છે.
🌷♥️🌷
ભીની ભીની માટીની ખુશ્બુ આવી રહી છે,
ન જાણે પ્રેમની એ નવી મૌસમ આવી રહી છે.
🌷♥️🌷
કેવી મજાની ફીલિંગ આવે,
જયારે કોઈ વળી વળીને તમને જ જોવે.
🌷♥️🌷
TimePass માટે નહીં,
પૂરો Time મારી પાસે રહે
એવી વ્યક્તિ જોઈએ.
🌷♥️🌷

તો દોસ્તો તમને અમારું love shayari gujarati collection કેવું લાગ્યું કૉમેન્ટ કરીને જરુર કેજો, અને લવ શાયરી ગુજરાતી કલેક્શન ને તમારા WhatsApp group, Instagram, Facebook, તમારા friends, અને ખાસ life partner ની જોડ જરુર share કરજો.

Best Romantic Love Story And Shayari Books

romantic Love stories
romantic Love stories

જોરદાર અને રોમેન્ટિક લવ સ્ટોરી અને શાયરી books વાચવા માટે નીચે આપેલ botton પર ક્લિક કરી Amazon પરથી books ખરીદો.

આવીજ બીજી ગુજરાતી શાયરી જરુર check કરો.

Love Shayari Gujarati Status & Story

નીચે આપેલા જોરદાર અને મસ્ત Love Shayari સ્ટેટસ અને સ્ટોરી જોવા માટે ફોટો પર ક્લીક કરો.

Sharing Is Caring:

Mayur एक Successful Blogger है, smsshayari.net के Founder और Content Strategy Head है. इन्होने Blogging Career की शुरुआत 2022 में किया था और अभी तक 2–3 सक्सेसफुल ब्लॉग बना चुके है.


Leave a Comment

gujarati shayri Best love shayari gujarati Top 7 Love shayari gujarati Love shayari gujarati લવ શાયરી ગુજરાતી Top 10 Love shayari gujarati | ગુજરાતી લવ શાયરી 143 Best love shayari gujarati gujarati shayari Best Gujarati shayari Top 10 Gujarati shayari Top 7 Gujarati shayari sad
gujarati shayri Best love shayari gujarati Top 7 Love shayari gujarati Love shayari gujarati લવ શાયરી ગુજરાતી Top 10 Love shayari gujarati | ગુજરાતી લવ શાયરી 143 Best love shayari gujarati gujarati shayari Best Gujarati shayari Top 10 Gujarati shayari Top 7 Gujarati shayari sad