2024 Happy New Year Wishes In Gujarati | સાલ મુબારક

નવા વર્ષના આ શુભ અવસર પર, અમે તમારા માટે Happy New Year Wishes In Gujarati શુભેચ્છાઓનો ઉત્તમ સંગ્રહ લાવ્યા છીએ. જેની મદદથી તમે તમારા સ્નેહીજનો અને મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી શકો છો.

આજની Happy New Year Wishes In Gujarati પોસ્ટ નવા વર્ષની ખુશીઓથી ભરેલી છે. અને તમને અમારી પોસ્ટ પર તમારા મિત્રો, પ્રિયજનો અને તમારા પરિવાર માટે નવા વર્ષની શુભેચ્છાઓનો અદભુત સંગ્રહ મળશે.

New Year Wishes In Gujarati પોસ્ટ ને share કરી શકો છો જેમાં તમને ખુશીઓ અને ઉર્જાથી ભરેલી શુભકામનાઓ મળશે. અમે આશા રાખીએ છીએ કે આ નવું વર્ષ તમારા માટે શુભ બની રહે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દે. 💐 સાલ મુબારક 💐

New Year Wishes In Gujarati

સાલ મુબારક
સાલ મુબારક | credit : canva
આવનારા નવા વર્ષમાં તમને,
આરોગ્ય, સમૃદ્ધિ અને ખુશીની શુભેચ્છા.
🎉 સાલ મુબારક ❣️
નવા વર્ષના સૌને રામ રામ
આજથી શરૂ થતું આ નવું વર્ષ તમારા જીવનમાં હર્ષો ઉલ્લાસ લાવે,
બીમારીઓ થી દુર રાખે અને સુખ સમૃદ્ધિ આપે એવી શુભેચ્છા
નૂતન વર્ષાભિનંદન
આવનારું વર્ષ તમારુ,
ભવ્ય સાહસો અને તકો થી ભરેલું રહે.
✨ નવા વર્ષની હાર્દિક શુભેચ્છા ✨
નવું વર્ષે આવે છે, નવું વર્ષ જાય છે,
આ નવા વર્ષમાં તમને તે બધું મળે, જે તમારું દિલ ઈચ્છે છે.
🥳 સાલ મુબારક 💕
દોસ્તોને દોસ્તીથી પેલા, પ્રેમને પ્યારથી પેલા,
ખુશી ને દુઃખથી પેલા, અને તમને સોથી પેલા
😻 નવા વર્ષનુ સાલ મુબારક 💖
તમારો દિવસ સ્મિત સાથે શરૂ થાય,
અને તમારી ભાવતી વાનગીઓ સાથે સમાપ્ત થાય.
✨ સાલ મુબારક ✨

Happy New Year Gujarati

સાલ મુબારક
નવા વર્ષનાં રામ રામ | credit : canva
તમને અને તમારાં પરિવારને,
મારાં અને મારાં પરિવાર તરફથી,
🎊 નવા વર્ષની હાર્દિક શુભેચ્છા 🎁
નવા વર્ષની આ સવાર, ફક્ત સુખ જ સુખ લાવે,
મનનો બધો અંધકાર દૂર થાય, દરેક ક્ષણ પ્રકાશમય બને.
✨ નવા વર્ષની શુભકામનાઓ ✨
આ નવા વર્ષમાં તમે ઈચ્છો તે થાય,
દરેક દિવસ સુંદર બને અને,
દરેક રાત રોશન રહે.
✨ Happy New Year ✨
કાશ આ આવવા વાળુ નવું વર્ષ,
બે ભાગો મા વેચાઈ જાય,
તું પાછી 20 ની થઇ જાઈ ને હુ 24 નો.
✨ Happy New Year 2024 ✨
નવું વર્ષ આવે છે નવું વર્ષ જાય છે,
આ નવા વર્ષે તમને એ બધું જ મલે,
જે તમે દિલથી ચાહો છો
✨ નવા વર્ષની શુભેચ્છાઓ ✨

સાલ મુબારક | નવા વર્ષની શુભકામનાઓ

Happy New Year Wishes In Gujarati
નવા વર્ષનાં રામ રામ | credit : canva
આવનાર વર્ષમાં તમે જે પણ સારું કાર્ય કરો છો,
તેમાં તમે ખુબ સફળ થાવ અવી,
નવા વર્ષેની ખુબ ખુબ શુભેચ્છાઓ.
✨ સાલ મુબારક ✨
નવી કિરણો સાથે નવી સવાર,
એક મીઠી સ્મિત સાથે નવો દિવસ,
નવા વર્ષની તમને અનેક આશીર્વાદ સાથે શુભકામનાઓ
✨ સાલ મુબારક ✨
પાછલા વર્સે થયું તે આ વર્ષે ના થાય
આ વર્ષે બધું જ શુભ શુભ થાય
ભગવાન કઈક આવું જ નવું વર્ષ હોઈ
✨ નવા વર્ષની હાર્દિક શુભેચ્છા✨
જૂનું વર્ષ વીતી ગયું, નવુ વર્ષ આવી ગયું
તમારા બધા દુ:ખ ભૂલી જાઓ,
આનંદ થી નવું વર્ષ ઉજવો.
✨ સાલ મુબારક ✨
આવનાર વર્ષ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવે,
આરોગ્ય, સુખ, સમૃદ્ધિ લઇને આવે,
ભગવાનના આશીર્વાદ અને પ્રેમ હંમેશા તમારાં પર રહે.
✨ આ શુભેચ્છા સાથે નવા વર્ષની શુભકામનાઓ ✨

Gujarati New Year Wishes Quotes

Gujarati New Year Wishes Quotes
Credit : canva
તમારું ભવિષ્ય સુવર્ણ બને,
તમારું જીવન સરળ અને સફળ થાય,
આ વર્ષે એક નવો સંકલ્પ લઇ,
નવા વર્ષને ઉજ્જવળ બનાવો.
✨ સાલ મુબારક ✨
તમારા મનની દરેક ઇચ્છા પૂર્ણ થાય,
તમે માગો એક તારો ને
ભગવાન તમને આખું આકાશ આપી દે.
નવા વર્ષની એવી જ શુભેચ્છા.
✨ HAPPY NEW YEAR ✨
તમને નવા વર્ષની શુભકામનાઓ,
તમે ફાગણ માસ ની જેમ ચમકો,
તમારા જીવનમાં ક્યારેક પાનખર ન આવે,
મારા મિત્ર તમારી બધી જ ઇચ્છા થાય પુરી
✨ Happy New Year ✨
વિચાર આયો કે કોઈક પોતાના જોડે વાત કરુ,
પોતાના કોઈક ખાસ ને યાદ કરીએ,
નવા વર્ષ ની શુભેચ્છા આપવાનું નક્કી કર્યું,
દિલે કીધું કેમ ને શરૂવાત તમારાથી જ કરીએ,
✨ તમને નવા વર્ષેની ખુબ ખુબ શુભેચ્છાઓ ✨
જતું રહિયું તે વર્ષ ને જવા દયો,
નવા વર્ષનું ઉત્સાહથી સ્વાગત કરો,
અમે કરીએ છીએ પ્રાથના ભગવાન ને,
કે આ વર્ષે બધાં સપના થાય તમારાં પુરા
✨ તમને નવા વર્ષેની ખુબ ખુબ શુભેચ્છાઓ ✨
નૂતન વર્ષાભિનંદન 🪔
આજના આ નવા વર્ષ ના આપને,
તથા આપના પરીવાર ને,
મારા તથા મારા પરિવાર તરફથી,
નવા વર્ષ ની ખુબ ખુબ શુભકામનાઓ
માં શક્તિ તમારી બધી મનોકામના પૂરી કરે,
એવી માં પાસે પ્રાર્થના,
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની,
સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય,
દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના.

New Year Wishes In Gujarati

Gujarati New Year Wishes Quotes
Credit : canva
જ્યારે તમે નિરાશા થાવ ત્યારે ફક્ત યાદ રાખો કે,
મેહનત કર્યા વગર મંજિલ મળતી નથી.
અંધારા માં પણ મેહનત કરીને મંજિલ મેળવી પડે છે.
જુગનું કયારેય રોશની ના મોહતાજ નથી હોતા.
✨ Happy New Year ✨
કોઈને પોતાની ખુબીઓ નો અહેસાસ થતો નથી,
તમારા જેવો મિત્ર મળવો એ કોઈ સંયોગ નથી,
કદાચ મારાં મા પણ કઈક સારું હસે,
નકે એમ નામ થોડી આપડી દોસ્તી થાય.
✨ નવા વર્ષની શુભેચ્છા દોસ્ત ✨
ગુલશનમાં ફૂલ ખીલશે તો સુંદરતા દેખાશે,
વીતેલા વર્ષની મીઠી અને ખાટી યાદો,
જ આપણી સાથે રહેશે,
ચાલો સાથે મળીને નવું વર્ષ ઉજવીએ,
નવા વર્ષની આ પ્રથમ સવાર અસંખ્ય ખુશીઓ લાવશે.
✨ તમને નવા વર્ષેની ખુબ ખુબ શુભેચ્છાઓ ✨
હવે તો સાંજ અને સવાર બસ,
તારા જ વિચારો આવે છે,
જીવ થી વધારે જરૂરી છો તમે મારાં માટે
બીજું ભગવાન પાસે શુ માગીએ,
બસ જીવન ના દરેક વર્ષો સુધી,
તારો સાથ મળી જાય આ વર્ષેથી
✨ HAPPY NEW YEAR ✨
આ વર્ષ તમારું ઘર ખુશીઓથી ભરેલું રહે,
તમે થઈ જાવ એટલા ધનવાન,
કે સંપત્તિની કોઈ કમી ન રહે,
બધાની સાથે હસતા રહો,
મજાક મસ્તી કરતાં રહો,
મારાં દિલથી તમને,
✨ નવા વર્ષેની ખુબ ખુબ શુભેચ્છાઓ. ✨

આવી જ બીજી નીચેની પોસ્ટ જોવો.

Happy New Year Wishes In Gujarati પોસ્ટની Web-stories (Status) જરુર જોવો.

Sharing Is Caring:

Leave a Comment

BEST 2024 HAPPY NEW YEAR WISHES IN GUJARATI TOP 7 NEW YEAR WISHES IN GUJARATI | HAPPY NEW YEAR GUJARATI 2024 Happy New Year Wishes In Gujarati | સાલ મુબારક BEST 2023 DOSTI SHAYARI GUJARATI TOP 2023 FRIENDSHIP SHAYARI GUJARATI TOP 2023 દોસ્તી શાયરી | DOSTI SHAYARI GUJARATI
BEST 2024 HAPPY NEW YEAR WISHES IN GUJARATI TOP 7 NEW YEAR WISHES IN GUJARATI | HAPPY NEW YEAR GUJARATI 2024 Happy New Year Wishes In Gujarati | સાલ મુબારક BEST 2023 DOSTI SHAYARI GUJARATI TOP 2023 FRIENDSHIP SHAYARI GUJARATI TOP 2023 દોસ્તી શાયરી | DOSTI SHAYARI GUJARATI