Best 100+ Gujarati shayari sad

હેલ્લો દોસ્તો કેમ છો આશા રાખું છું કે એકદમ મજામાં હસો, તો આજે અમે તમારા માટે Gujarati shayari sad કલેક્શન લઈને આવિયા છીએ. Sad gujarati shayari માં અમે એકદમ જોરદાર આપને અને આપની જિંદગી ને લગતી shayari gujarati sad લઈને આવીયા છીએ.

તો દોસ્તો આશા રાખું છું કે તમને Gujarati shayari sad પસંદ આવશે જો પસંદ આવે તો Sad gujarati shayari ને તમારા દોસ્તો, ફેમિલી અથવા પ્રિયજન સાથે share જરુર કરજો. અને હા comment section મા કૉમેન્ટ કરીને જરુર જણાવજો કે તેમને આ gujarati sad shayari 2 line collection કેવું લાગીયું.

અમે નીચે આપેલા ટોપિક ઉપર તમારા માટે Gujarati shayari sad collection લખીયું છે.

Sad gujarati shayari

Sad gujarati shayari
Sad gujarati shayari
આજે નહીં તો કાલે એમને પણ અહેસાસ થશે,
કે નસીબ વાળા ને જ મળે છે ચિંતા કરવાવાળા.
સ્પેશિયલ વ્યક્તિ સાથે વાત કરી લેવી જોઈએ,
મન હળવું થઇ જાય છે.
અધૂરું મેળવવા કરતાં પૂરે પૂરું,
ખોઈ દેવું વધારે સારું.
ભૂતકાળ ને બદલી નથી શકાતું કદાચ એટલેજ,
સ્વીકાર કરીને આગળ વધવું પડે છે.
ગમતી વ્યક્તિનો મોહ છૂટી જાય ને,
ત્યારે સમજી લેવાનું કે તમને,
જીવતા આવડી ગયું.
મારા ખરાબ સમયે પણ,
મારી સાથે રહેનાર વ્યક્તિનો આભાર.
બચાવી લો એ પહેલા કે પતિ જાય,
પછી એ માણસ હોય કે સંબંધ.
આજના સમયની સૌથી મોંઘી વસ્તુ છે loyalty,
કે જે પૈસા હોવા છતાંય મળતી નથી.
જેના પર આપણને સૌથી વધારે ભરોષો હોય ને,
એજ આપણને સમજતા નથી.
હું બધાનો છું,
પણ મારું કોઈ નથી.
Gujarati shayari sad
Gujarati shayari sad
બગડી ગયેલા સંબંધો,
જીવનને સુધરવા દેતા નથી.
જ્યાં સમયની ભીખ માંગવી પડે,
એ સંબધ ને good bye કહી દેવું વધારે સારું છે.
શહેર ના ઘોંઘાટ કરતાં,
ગામડાનો કલરવ લાખ ઘણો સારો.
સારા માણસોની એક ખરાબ આદત હોય છે,
એ સંબંધો તોડતાં નથી ઓછા કરી નાખે છે.
કઈ જ ન બોલવું એ હાર નથી,
સમજણ પણ હોય શકે.
કોઈપણ વ્યક્તિ Perfect હોતું જ નથી,
કોઈક એકની કહાનીમાં તો એ ખરાબ હોય જ છે.
બદલતા વાર નથી લાગતી સાહેબ,
એક માણસ અને એક સમયને.
સમય મળે તો ક્યારેક લેજો ખબર,
શું વીતે છે તમારા વગર.
કોઈને કંઈ ફરક પડતો નથી,
જેટલું વહેલા સમજી લો એટલું સારું.
હસે તો કઈક કિંમત ફૂંક ની જ સાહેબ,
બાકી વાંસળી તો સસ્તી મળે છે.
Gujarati shayari sad
Gujarati shayari sad
તમારું ખુશ હોવું,
ઘણા ને દુઃખી કરી નાખશે.
સમય સમય ની વાત છે,
પેલા જે ગમતું હતું હવે એજ ગમતું નથી.
ક્યારેક રડી પડું તારી સામે તો સમજી લેજે કે,
સહન કરવાની હદ પૂરી થઈ ગઈ.
જતું કરનાર ડરપોક નથી હોતો,
એ તો એક આવડત હોય છે,
એમની દરેક સંબંધ સાચવી લેવાની.
કોઇ તમને છોડીને ખુશ રહે છે તો,
તમે પણ દૂર થઈને,
ખુશ રહેવાનું શીખી લ્યો.
ખોટી જગ્યાએ કરેલી મહેનત,
રંગ લાવતી નથી.
મેં નિભાવ્યા છે દરેક સબંધ ઈમાનદારીના,
વિશ્વાસ કરો સાહેબ કઇ નથી મળતું,
આ ઇમાનદારી થી.
માણસને દરેક સબંધ ને,
સમય આપવો જોઈએ સાહેબ,
કેમ કે બની શકે કાલે આપણી પાસે સમય હોય,
પણ એ સબંધ જ ના હોય.
નારાજ થઇને મેં જોઈ લીધું,
લોકો મનાવવા કરતાં,
છોડી દેવાનું વધારે પસંદ કરે છે.
દરેક આંસુ સાચા નથી હોતા અને,
દરેક સ્મિત ખુશી નથી આપતું.

Gujarati sad shayari 2 line

Gujarati shayari sad
Gujarati shayari sad
મને Ignor કરતા નથી આવડતું કેમ કે,
મને ખબર છે કે Ignor કરવાથી,
સામે વાળી વ્યક્તિને કેટલું hurt થાય છે.
લોકોના મોઢા બંધ કરવા એના કરતાં,
તમારા કાન બંધ કરી દો,
જિંદગીમાં આનંદ આવશે.
વિશ્વાસ તો પારકા પર જ કરવાનો હોય,
બાકી પોતાનાઓ ની તો બધી ખબર જ હોય.
એક વાર તો પ્રેમ થવો જ જોઈએ,
તો જ ખબર પડે લોકો કેમ,
પ્રેમમાં પડવાની ના પાડે છે.
જરા નજીક જઈને વાંચી તો જુઓ સાહેબ,
દરેક આંખમાં એક કહાની મળશે.
ઘણીવાર સારું જીવન જીવવા માટે,
ઘણું યાદ રાખવા કરતા ઘણું ભૂલી જવામાં મજા છે.
જિંદગીની ભાગદોડ માં,
એટલું ધ્યાન રાખજો સાહેબ કે,
અજાણ્યા ને ઇમ્પ્રેશ કરવામાં,
કોઇ પોતાનાં છૂટી ના જાય.
અત્યારે 80 % એવા લોકો છે જે,
પોતાની FEELINGS ને છુપાવી રાખે છે,
કોઈને કહેતા નથી કેમકે,
એમને TRUST જ હોય છે કે લોકો,
એમના દર્દને નહિ સમજી શકે.
ખુશ રહેવું હોય તો ખુદ ને એવા બનાવો કે,
કોઈ પણ ના જિંદગી માં આવવા જવાથી કે,
બદલાઈ જવાથી કઈ ફરક ન પડે.
મને શું ખબર દુઃખો ની કિંમત,
લોકો મફતમાં આપી જાય છે.
Sad gujarati shayari
Sad gujarati shayari
પહેલાવિશ્વાસ ઉપર દુનિયા ચાલતી હતી,
હવે લોકો સબૂત માંગે છે.
જ્યારે જ્યારે તમે કોઈને,
કારણ વગર ignore કરો છો,
હા બસ ત્યારે જ તમે,
એમને ધીમે ધીમે ખોવો છો.
આ મતલબી દુનિયામાં થોડું,
મતલબી થવું જરૂરી છે.
મારી Life ની સૌથી મોટી Problem એ છે કે હું,
બહુ જલ્દી બધા પર વિશ્વાસ કરી લઉં છું.
ક્યારેક એક નાની એવી ભૂલ પણ,
માણસની રાતોની ઊંઘ હરામ કરી દે છે.
પૂરી ના થાય એ અલગ વાત છે,
બાકી ખ્વાહિશો દરેક દિલમાં હોય છે.
જેમને તેઓ મળ્યાં છે,
મારે એમનો હાથ જોવો છે,
કેવી હોય છે એ હાથોની લકીર,
જે મારા હાથોમાં નથી.
હોય નસીબદાર તોજ મલે છે,
બધી વેલ ને થડ ક્યા મલે છે.
એક હકીકત એ પણ છે કે,
આપણે જે ગમતું હોય એ હંમેશા,
બીજાના નસીબમાં હોય છે.
મળે જો આજ તો પૂછવું છે એમને,
રોજ રસ્તે જતા જોઈ શકુ આપને.

Shayari gujarati sad

Sad gujarati shayari
Sad gujarati shayari
ગરજ પતી જાય એટલે બધા,
સાથ છોડીને ચાલ્યા જાય છે.
બહુ સારા અને સરળ ન થવું,
દુનિયા લાભ ઉઠાવવા જ બેઠી છે.
જમાનો બદલાઈ ગયો છે સાહેબ,
પહેલા સબંધ વ્યક્તિ સાથે હતા,
ને હવે પૈસાથી હોય છે.
તારા મોઢે “તું” જ સારું લાગે છે,
આ “તમે” ક્યાંથી શીખી લાવ્યા.
જરૂરિયાતથી વધારે વિચારવાની ટેવ,
માણસની ખુશીઓ છીનવી લે છે.
તું બેસ પાસે ને સમજ,
તારા વગર જીવાયું કેમ છે,
એ જાગતી રાતોને પૂછ,
યાદો સંગ ૨હેવાયું કેમ છે.
યાદ ફક્ત એક તમે જ રહ્યાં મને,
મેં જ કહ્યું હતું હું ભૂલી જઈશ તમને.
બીજાની વાત કરી પારકાનું નામ લઈ,
હું મારી વેદના સંભળાવુ છુ ખબર છે તને.
ફકરા તો અસત્યના હોય બાકી,
સત્ય તો બે લીટીનું હોય.
લગ્ન કરવાની ઉંમર એટલે માનસિક રીતે
બીજી વ્યક્તિ સાથે જીવવાનો નિર્ણય લેવાની ઉંમર.
gujarati sad shayari 2 line
gujarati sad shayari 2 line
આશ્ચર્યચકિત છું હું,
એ વ્યક્તિના હાથ ની લકીરો પર,
જેણે તને માંગી પણ નહીં હોય,
અને મેળવી લીધી.
મારું માનો તો ofline સંબંધો સાચવતા શીખો,
કારણ કે online સંબંધો લાંબા ટકતા નથી.
પૈસાના લીધે સારા સારા,
સંબંધોમાં તિરાડ પડતી હોય છે.
લાગણી હોય એને જ ખોટું લાગે બાકી,
મનમાં ઝેર લઈને ફરનારાઓને ક્યાં,
કોઈ ફરક પડે છે સાહેબ.
દરેક સંબંધમાં એક ત્રીજી વ્યક્તિ,
રાહ જોતી જ હોય છે કે,
આમનો સંબંધ બગડે અને મારો મેળ પડે.
ખુબ જ સરળ ગણિત છે દોસ્ત,
વિકલ્પ વધે એટલે કિંમત આપોઆપ ઘટી જાય છે.
તારા ટૂંકા જવાબો ઘણા મોટા પ્રશ્નો,
ઉભા કરી રહ્યા છે મારા મનમાં.
આપણું લાગવું અને આપનું હોવું,
એ સમજવામાં વર્ષો નીકળી જાય છે.
કોઇ દુધના ધોયેલા નથી સાહેબ,
બધા ગરજ હોય ત્યારે જ પગે પડે છે.
બનાવટી આંસુ અને,
લાગણી ની ઝેરોક્ષ ની દુકાન શોધું છું,
હવે દિલ થી લખવાની આદત,
મોંધી પડતી જાય છે.

Gujarati shayari sad

gujarati sad shayari 2 line
gujarati sad shayari 2 line
સંબંધો ઝગડો કરવાથી નહીં સાહેબ,
ઝગડો કર્યા પછી વાત ના કરવાથી તૂટે છે.
વિશ્વાસ તો પારકા પર જ કરવાનો હોય છે,
બાકી પોતાનાઓની તો ખબર જ હોય છે.
જીદ બધું બગાડે છે પછી એ,
કોઈને પામવાની હોય કે ચાહવાની.
સમય આપવાથી સંબંધ સલામત રહે છે,
ફોર્માલીટી પૂરી કરવાથી નહીં.
કોઇપણ સંબંધ હોય જ્યારે વાત સરખી ના થાય,
તો સમજવું કે બંનેમાંથી કોઇ એક કંટાળી ગયું છે.
લાઇફને એટલી સિરિયસલી ના લો,
કે જીવવાની હળવાશ મહેસુસ ના થાય.
રોજ સવારે ઉઠાય તો છે,
પણ જગાતું નથી.
ગુંચવાય ગયેલા હેડફોનના વાયર,
તારા વગર હું નથી કાઢી શકતો,
તો આખી જીંદગી ની વાત જ ક્યાં.
આજ ભૂલથી જુના ચોપડાનું,
છેલ્લું પાનું ખુલી ગયું,
મારા હસ્તાક્ષરમાં છુપાયેલું એનું નામ મળી ગયું.
કાશ લોકો વાસ્તવમાં પણ એટલા જ,
સારા હોત જેટલા વાતોમાં હોય છે.
shayari gujarati sad
shayari gujarati sad
વ્યક્તિને સમજવાની કોશિશ કરજો સાહેબ,
બાકી ઝગડા તો દરેક સંબંધમાં થાય જ છે.
જે વ્યક્તિ તમારાં ખરાબ ભૂતકાળને ભૂલાવવામાં,
તમારી મદદ કરે એ જ તમારું સાચું ભવિષ્ય છે.
પસંદગીના લોકો,
તકલીફ બહુ આપે છે.
પાડવા વાળા જો પોતાના જ હોય,
તો ઊભા થતા વાર લાગે છે.
ક્યારેક એકલા રહીને જોઇ લેજો,
શબ્દો ઓછા ને આંસુ વધારે નીકળે છે.
ભુલ દરેક વ્યક્તિ થી થાય છે,
પણ નિર્ણય તમારો છે કે,
ભૂલ મહત્વની છે કે સબંધ.
મનમેળ હોય તો મમરા પણ સારા લાગે છે,
પણ જો મનદુઃખ હોય તો,
કાજુ બદામ પણ ખોરા લાગે છે.
ચહેરા પર સ્માઇલ તો ઘણા લાવી શકે,
પણ ખુશ તો કોઈ ખાસ જ કરી શકે.
પોતે શું કરવું તે કોઈને ખબર નથી,
બીજાએ શું કરવું જોઈએ,
તેની સલાહ બધા પાસે છે.
એ વાતની નોંધ મે સારી રીતે લીધી છે,
હાથ બઉ ઓછાએ પકડ્યો છે,
આંગળી બઉ બધાએ ચીંધી છે.
shayari gujarati sad
shayari gujarati sad
એક ઉંમર પછી જ સમજાય છે કે,
લોકો એકલા શા માટે રેવાનું પસંદ કરે છે.
આમ તો જિંદગીમાં બધું મળ્યું છે મને બસ,
કંઈ ના મળ્યું હોય તો કોઇક સમજવા વાળું.
ખરાબ માણસો તો દેખાય આવશે સાહેબ બસ,
એમનું ધ્યાન રાખજો જે સારા દેખાઈ રહ્યા છે.
સલાહ નહીં સાથ જ મહત્વનો છે,
બાકી ખબર તો બધાને પડે છે કે,
શું કરવું અને શું ન કરવું.
સહુ ને ભેગા કરવાની તાકાત પ્રેમમાં છે,
અને સહુને નોખા કરવાની તાકાત વહેમમાં છે.
ક્યારેક આપણી વધુ પડતી નમ્રતા જ,
આપણ ને બોજ લાગે છે.
શું કરું ફરિયાદ તમારી ફરિયાદ પર ફરિયાદ છે,
ફરી ફરીને યાદ આવે એજ ફરિયાદ છે.
તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ રાખતું નથી,
અને તમે ક્યારે ખોટા હતા એ કોઇ ભૂલતું નથી.
માત્ર શાંત રહેતા શીખી જાવ,
ઘણા લોકોને એ પણ સહન નહીં કરી શકે.
પ્રેમ કયારેય અધુરો રહેતો નથી,
અધુરી રહી જાય છે,
એકબીજા ની સાથે રહેવા ની ઇચ્છા.

તો દોસ્તો તમને અમારું Gujarati shayari sad collection કેવું લાગ્યું કૉમેન્ટ કરીને જરુર કેજો, અને Sad gujarati shayari કલેક્શન ને તમારા WhatsApp group, Instagram, Facebook, family members, અને friends ની જોડ જરુર share કરજો.

અમારું શાયરી કલેક્શન જરુર check કરો. 📌

web-stories જોવા માટે નીચે ક્લિક કરો. 📌

Sharing Is Caring:

Mayur एक Successful Blogger है, smsshayari.net के Founder और Content Strategy Head है. इन्होने Blogging Career की शुरुआत 2022 में किया था और अभी तक 2–3 सक्सेसफुल ब्लॉग बना चुके है.


Leave a Comment

Best Gujarati shayari Top 10 Gujarati shayari Gujrati suvichar Gujarati suvichar Suvichar Gujarati Suvichar Gujarati
Best Gujarati shayari Top 10 Gujarati shayari Gujrati suvichar Gujarati suvichar Suvichar Gujarati Suvichar Gujarati