Best 60+ Gujarati shayari

હેલ્લો દોસ્તો કેમ છો આશા રાખું છું કે એકદમ મજામાં હસો, તો આજે અમે તમારા માટે Gujarati shayari કલેક્શન લઈને આવિયા છીએ. ગુજરાતી શાયરી માં અમે એકદમ જોરદાર આપને અને આપની જિંદગી ને લગતી gujarati shayri લઈને આવીયા છીએ.

તો દોસ્તો આશા રાખું છું કે તમને Gujarati shayari પસંદ આવશે જો પસંદ આવે તો gujrati sayri ને તમારા દોસ્તો, ફેમિલી અથવા પ્રિયજન સાથે share જરુર કરજો. અને હા comment section મા કૉમેન્ટ કરીને જરુર જણાવજો કે તેમને આ gujarati shayri collection કેવું લાગીયું.

અમે નીચે આપેલા ટોપિક ઉપર તમારા માટે Gujarati shayari collection લખીયું છે.

ગુજરાતી શાયરી | Gujarati shayri

ગુજરાતી શાયરી
ગુજરાતી શાયરી
પોતાના મનનું પુસ્તક એવા વ્યકિત પાસે ખોલજો,
જે તમને વાંચ્યા પછી સમજી શકે.
ફક્ત એમને જ સાચવો,
જે તમને સાચવે.
બધા પ્રોબ્લમ નું એક જ સોલ્યુશન,
ચિંતા ના કર યાર જિંદગી છે ચાલ્યા કરે.
ગુસ્સામાં થયેલા માણસોની વાત,
ધ્યાનથી સાંભળવી કેમ કે,
મનમાં દબાયેલી વાર્તા ત્યારે જ,
બોલાય જતી હોય છે.
ફરી ગરમ કરેલી ચા અને,
સમાધાન કરેલા સંબંધમાં ક્યારેય,
પહેલા જેવી મીઠાશ નથી હોતી.
ચોકલેટની મીઠાશ જીભ પર,
એક મિનિટ રહે છે પણ,
સારા મિત્રોની મીઠાશ તો હૃદયમાં,
જિંદગીભર રહે છે.
કોઇને પોતાના બનાવવા આપણી,
બધી ખાસિયતો ઓછી પડે છે,
જ્યારે કોઇને ગુમાવવા માટે,
આપણી એક ખામી જ પૂરતી છે.
ક્યારેક હું ના સમજી શકું,
તે તું કહી દેજે,
અને ક્યારેક કહી ના શકું તે,
તું સમજી જજે.
કોઈ દિવસ એવી ત્રીજી વ્યકિત,
કયારેય ના બનતા,
જેના લીધે કોઈ બે વ્યકિત વચ્ચેનો,
સુંદર સંબંધ તૂટી જાય.
ચોખ્ખું કહો સાચુ કહે અને સામે કહો,
જે સમજશે એ આપણા,
નહિતર નામનાં.
gujarati shayari
gujarati shayari
જે વ્યક્તિ આપણને દુ:ખના સમયે સાથ ના આપે,
એવા વ્યક્તિને આપણા સુખમાં ભાગીદાર કરવાનો,
કોઈ મતલબ નથી.
હાસ્ય ખોટું પણ હોય શકે,
વ્યક્તિને જોતા નહિ,
પણ ઓળખતા શીખો.
કોઇનો સ્વભાવ તમે ક્યારેય પણ બદલી નહિ શકો,
ડુંગળીને ગમે તેટલા પ્રેમથી કાપો,
આંખોમાં આંસુ લાવી જ દે છે.
રૂપિયા પૈસા થી તમે ઘણું બધું ખરીદી શકો છો,
પણ મનની શાંતિ નહિ એ તો સારા કર્મો અને,
સારા વિચારોથી જ મળતી હોય છે.
મરજી ભગવાન ની હશે તો કોઈ,
અરજીની પણ જરૂર નહિ પડે સાહેબ.
સમય બતાવે છે કે કોણ કેટલું સારું છે.
બાકી વાતો તો બધા સારી સારી કરી લેતા હોય છે.
આભાર કે ઉપકાર માનવો,
એ શિસ્ત છે સાહેબ.
પરંતુ ઉપકારને યાદ રાખવો એ સંસ્કાર છે.
લોકો ચાહે છે કે તમે આગળ વધો,
પણ તેમનાં થી નહીં.
તમારી વાણી, વર્તન અને વિચાર જ નક્કી કરશે,
કે સામેનું પાત્ર ફરિયાદ કરશે કે ફરી ” યાદ ” કરશે.
સમયનો કેવો મોડ છે રાત-દિવસ દોડ છે,
ખુશ રહેવાનો સમય નથી,
બસ ખુશ દેખાડવાની હોડ છે.

Gujarati shayari | શાયરી ગુજરાતી

gujrati sayri
gujrati sayri
જે છે જેટલું છે એટલા માં જ ખુશ રહેવું કારણ કે,
જરૂરથી વધારે પ્રકાશ પણ માણસને અંધ બનાવી દે છે.
તું માત્ર તું જ છે પસંદગીનો કોઈ પ્રશ્ન જ નથી,
ને તારી સીવા કોઈ વિકલ્પ પણ નથી.
જ્યાં કર્મ કરો ત્યાં કૃષ્ણ હોય જ,
સારા કરો તો સાથે,
અને ખરાબ કરો તો સામે.
મેહનત ચાલુ છે દોસ્ત,
તો અમારો ખાલી સમય જ નહિ,
પણ આખે આખો જમાનો આવશે.
ના કરીશ અભિમાન પોતાની જાત ઉપર માનવી,
તારા અને મારા જેવા કઈક કેટલાય ઈશ્વરે,
માટીથી બનાવીને માટીમાં ભેળવી દીધા છે.
જે સંબંધ સાચવે છે એ ક્યારેય,
પૈસા નથી સાચવી શકતા,
અને જે પૈસા પાછળ ભાગે છે,
તે સંબંધો નથી સાચવી શકતા.
જે વ્યક્તિ સત્યના માર્ગ પર ચાલે છે,
તેના જીવનમાં મુશ્કેલી આવશે,
પરંતુ તેની નાવ ક્યારેય ડૂબતી નથી.
દેખાવ કરવાવાળા તો હજારો મળી જશે,
પણ ચિંતા કરવા વાળા બે જ મળશે,
માતા અને પિતા.
બદલો લેવા કરતાં બદલાઇ જવામાં,
વધારે મજા છે સાહેબ
પરફેક્ટ જોડી ફકત ચંપલ માં જોવા મળે છે,
બાકી બધી અંધશ્રધ્ધા છે.
gujrati sayri
gujrati sayri
સ્વભાવ આપનો ઠંડો રાખવો સાહેબ,
અમને માત્ર ચા જ ગરમ પસંદ છે.
રૂપિયા કમાવા માટે એટલા તણાવમાં ના રહો કે,
કમાયેલા પૈસાથી ઉંઘની ગોળીઓ લેવી પડે.
આનંદ ત્યાં નથી સાહેબ જ્યાં ધન મળે છે,
પરંતુ આનંદ ત્યાં છે જ્યાં મન મળે છે.
ખામી ખમી શકે એ,
ખુબી પણ પ્રાપ્ત કરી શકે.
ક્યારેય એકલા ચાલવાનો સમય આવે,
તો ડરશો નહી કેમકે સ્મશાન અને,
સિંહાસન પર એકલા જ બેસવાનું હોય છે.
વગર ચોપડીએ જે શીખવા મળે છે,
એને જ જિંદગી કહેવાય છે.
દરેક પરિસ્થતિમાં હસતા શીખો,
કારણ કે કોઈને કંઈ નથી પડી,
કે તમે રડો છો, મરો છો કે ખુશ છો.
મીઠા જેવું જીવન રાખો,
ના કોઈ વધારે વાપરે કે,
ના તમારા વગર ચાલે.
એ તો જયારે ખજાના ખોવાય જાય ને,
ત્યારે ખબર પડે કે બટકું રોટલો,
કમાવા કેટલું દોડવું પડે.
સમય જતાં બધું બદલાય જાય છે,
સ્વભાવ પણ,
લાગણી પણ શબ્દો પણ,
વાયદાઓ પણ અને અંતે વ્યક્તિ પણ.

Gujrati sayri

gujarati shayri
gujarati shayri
પ્રભાતમાં પરમાત્માનું સ્મરણ થઈ જાય,
તો પ્રભાત જાતે જ સુપ્રભાત થઇ જાય.
ઘણો જ એકલો છું એના કરતાં એકલો જ ઘણો છું,
એવો વિચાર તમારી પ્રગતિ નક્કી કરે છે.
વિચારોથી આઝાદ પણ,
સંસ્કારોથી બંધાઈને રહેવું.
પોતાના માટે perfect બનો વ્હાલા,
બાકી લોકો તો ભગવાનની પણ ભૂલ કાઢે છે.
દુનિયાદારી મૃત્યુ પછી ક્યાં કોઇ ભાગે છે,
તેમ છતાં લોકો મળદાનેય બાંધે છે.
જ્યારે ભક્તિમાં મન લાગવા લાગે,
ત્યારે સમજી જવું કે આપણે ભગવાન ને નહિ,
ભગવાને આપણને પસંદ કર્યા છે.
સંબંધ એટલે સારા સમયમાં જળવાય,
અને ખરાબ સમયમાં ઓળખાય.
કોઇ દૂધના ધોયેલા નથી સાહેબ બધા ગરજ હોય,
ત્યારે જ પગે પડે છે.
બીજા નું પાણી ત્યારે જ માપવુ,
જ્યારે આપણને તરતા આવડતું હોય.
મનમાં હંમેશાં જીતવાની આશા હોવી જોઈએ,
કારણ કે નસીબ બદલાય કે ન બદલાય પરંતુ,
સમય ચોક્કસપણે બદલાય છે.
ગુજરાતી શાયરી
ગુજરાતી શાયરી
લોકો બધી વસ્તુઓની નકલ કરી શકે છે,
પરંતુ તમારા ભાગ્યની નકલ કોઇ નથી કરી શકતું.
આ મતલબી દુનિયા છે,
અહીં લોકો મારા મોઢે મારા છે,
અને તમારા મોઢે તમારા.
Upset થઇ ને શું કરશો,
છેલ્લે થવાનું તો એ જ છે,
જે “ઈશ્વરે” set કર્યું છે.
કિંમતી તો બધું જ હોય છે જીવનમાં,
પણ દરેક વસ્તુની કિંમત ફક્ત,
સમય જ સમજાવી શકે છે.
ભાવતુ ખવડાવે એ માં,
પણ ગમતું અપાવે એ બાપ.
માણસ પોતાની નજરમાં સારો હોવો જોઈએ,
બાકી લોકો તો ભગવાનથી પણ દુઃખી છે.
મોઢા પર કહેનાર કોઈ મળે તો નસીબદાર છો તમે,
બાકી પીઠ પાછળ બોલનારાની તો લાઈનો લાગી છે.
ઈશ્વર અને સમય ધારે તે કરે,
મનુષ્ય અમથો જ ગુમાન માં ફરે.
બધી કર્મની રમત છે,
તે પાછું આવશે જ,
જે તમને આજે રડાવે છે,
કાલે કોઈ તેને રડાવશે.
મરેલા માણસને રોનાર મળે છે,
પરંતુ જીવતા માણસને ઓળખનાર મળતા નથી.

તો દોસ્તો તમને અમારું Gujarati shayari collection કેવું લાગ્યું કૉમેન્ટ કરીને જરુર કેજો, અને ગુજરાતી શાયરી (શાયરી ગુજરાતી) કલેક્શન ને તમારા WhatsApp group, Instagram, Facebook, family members, અને friends ની જોડ જરુર share કરજો.

અમારું શાયરી કલેક્શન જરુર check કરો. 📌

web-stories જોવા માટે નીચે ક્લિક કરો. 📌

Sharing Is Caring:

Mayur एक Successful Blogger है, smsshayari.net के Founder और Content Strategy Head है. इन्होने Blogging Career की शुरुआत 2022 में किया था और अभी तक 2–3 सक्सेसफुल ब्लॉग बना चुके है.


Leave a Comment

Best Gujarati shayari Top 10 Gujarati shayari Top 7 Gujarati shayari sad gujarati shayri Love shayari gujarati લવ શાયરી ગુજરાતી Top 7 Love shayari gujarati Top 10 Gujarati shayari sad Best love shayari gujarati gujarati shayari Top 7 gujarati shayari sad
Best Gujarati shayari Top 10 Gujarati shayari Top 7 Gujarati shayari sad gujarati shayri Love shayari gujarati લવ શાયરી ગુજરાતી Top 7 Love shayari gujarati Top 10 Gujarati shayari sad Best love shayari gujarati gujarati shayari Top 7 gujarati shayari sad