[ New 60+ ] Good Morning Quotes In Gujarati 2024

Good Morning Quotes In Gujarati : પાંદડું ત્યાં સુધી જ તાજું રહે છે, જ્યાં સુધી ડાળી સાથે જોડાયેલું છે જીવનમાં તમારી ડાળી કોણ છે એને ઓળખજો અને જોડાયેલા રહેજો…🌻 શુભ સવાર 🌻

Good Morning Gujarati

whatsapp good morning quotes in gujarati
whatsapp good morning quotes in gujarati
કોઈએ બોલાવ્યા નહિ…તો જવું નહિ.
કોઈએ કઈ જણાવ્યું નહિ…તો પૂછવું નહિ.
મોડા બોલાવ્યા…તો ના પાડી દો.
હંમેશા Valuable બનો ના કે Available.
🌻 શુભ સવાર 🌻
મુશ્કેલ સમય માં જ્યારે મન માં
ધીરે થી અવાજ આવે છે
બધું જ સારું થઈ જશે
બસ આ અવાજ ઇશ્વર નો હોય છે.
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને,
એ જ નફો કરી શકે,
પછી એ ધંધો હોય કે સબંધ.
☺️☕ શુભ સવાર ☕☺️
થોડું સંભાળીને રહેજો ખાલી સિક્કાને જ નહીં,
વ્યક્તિને પણ બે બાજુ હોય છે.
🌻 શુભ સવાર 🌻
ચા હોય કે સબંધ એકવાર ઠંડા પડી ગયા પછી
ગરમ કરો તો પણ પહેલા જેવી મજા ના આવે
સંબંધોને હંમેશા એવી રીતે સાચવો કે એને
ગરમ કરવાનો વારો જ ન આવે.
🌅✨ શુભ સવાર ✨ 🌅
ગુડ મોર્નિંગ
ગુડ મોર્નિંગ
કોઈને નડો નહિ એ પણ
એક સમાજ સેવા જ છે સાહેબ.
☀️ શુભ સવાર ☀️
જીવન એવું જીવો સાહેબ કે
કોઈની આંખમાં આસું આપડા લીધે નહીં
પણ આપણા માટે આવી જાય.
❣️✨ શુભ પ્રભાત ✨❣️
કોઈક એ સરસ લખ્યું છે બદલાતાં લોકો
બદલાતાં સંબંધો અને બદલાતી ઋતુ
આ ત્રણેય દેખાતા નથી પણ,
મહેસુસ જરૂર થાય છે.
❣️☕ શુભ પ્રભાત ☕❣️
કપડાં કાયમ માપના નથી રહેતા
આપણા હંમેશા આપણા નથી રહેતા
સૂના પડેલા માળા સબૂત છે સાહેબ
પાંખો ફૂટયા પછી બચ્ચા મા બાપના નથી રહેતા.
🌅✨ શુભ પ્રભાત ✨ 🌅
હથેળીમાં રાખોને તોય હેઠા પડી જાય
અમુકની ફિતરત હોય સાહેબ
ઢાળ જોઈને ઢોળાઇ જવાની.
☀️ શુભ સવાર 🏖️

Positive Good Morning Quotes In Gujarati

ગુડ મોર્નિંગ શાયરી
ગુડ મોર્નિંગ શાયરી
જરૂરી નથી કે બધા લોકો આપણને સમજી શકે,
કેમ કે ત્રાજવા વજન માપી શકે ક્વોલિટી નહિ.
🌹✨☕ શુભ સવાર ☕✨🌹
ગમ તું ના કર.. ગમતું કર,
કેમકે.. આ જીવન, આજીવન નથી.
🌞 શુભ સવાર 🌞
ક્યારેક સંબંધને નામના મળે છે,
તો ક્યારેક સંબંધ નામના જ મળે છે.
💫☃️શુભ સવાર ☃️💫
સાચવે તેના કરતાં,
સાવચેત કરે તે અંગત.
☺️☕ શુભ સવાર ☕☺️
મને એવી સવાર આપો પ્રભુ કે
હું તમારી પાસેથી કંઈ માંગવાની જગ્યાએ
તમે મને જે આપ્યું છે તેને માણતા શીખું.
🌻 શુભ સવાર 🌻
Good Morning Gujarati suvichar
Good Morning Gujarati suvichar
અકડ અને અભિમાન એક માનસિક બીમારી છે,
તેનો ઈલાજ સમય અને કુદરત જ કરે છે.
🌅✨ શુભ સવાર ✨ 🌅
લાયકાત વગરનું મન હંમેશા
અપમાનના આંગણે જઈને ઉભું રહી જાય છે.
☀️ શુભ સવાર ☀️
જિંદગીમાં ભલે ગમે તેટલી જાહોજલાલી હોય
પરંતુ પ્રેમાળ પરિવાર અને માયાળુ મિત્ર નથી,
તો દુનિયામાં આપણાથી વધુ ગરીબ બીજુ કોઈ નથી.
❣️✨ શુભ પ્રભાત ✨❣️
આસાન છે પતંગ બનીને ઉડવું,
અઘરું બહુ છે દોરો બનીને સાથ આપવો.
❣️☕ શુભ પ્રભાત ☕❣️
સાચી દિશા કે સાચા સમયની જો ખબર ન હોય
તો ઉગતો સૂરજ પણ આથમતો જ લાગે.
🌅✨ શુભ પ્રભાત ✨ 🌅

ગુડ મોર્નિંગ

Good Morning Quotes In Gujarati
Good Morning Quotes In Gujarati
સુંદર ચહેરો ભલે લોકોને આકર્ષિત કરતો હોય,
પરંતુ સુંદર સ્વભાવ લોકોના દિલ જીતી લે છે.
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
જિંદગીમાં એવા માણસનું હોવું પણ જરૂરી છે,
જેને દિલના હાલ બતાવવા શબ્દોની જરૂર ના પડે.
☀️ શુભ સવાર 🏖️
બધું યાદ રાખવું એ આજકાલ સજા છે,
ખરેખર તો ભૂલી જવામાં જ મજા છે.
🌹✨☕ શુભ સવાર ☕✨🌹
દુઃખ તો દરિયા જેવું છે,
તે પહેલા અંદર ડુબાડે છે અને પછી
મુલ્યવાન મોતી આપે છે.
🌞 શુભ સવાર 🌞
જયારે કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે,
તો સમજી લેવું એ કોઈ સાધારણ વ્યક્તિ નથી.
💫☃️શુભ સવાર ☃️💫
Good Morning Quotes In Gujarati
Good Morning Quotes In Gujarati
હું નથી આકાશ કે મને અઢળક તારા મળે,
આખું જીવન વીતી જાય ત્યારે
એક બે મને મારા મળે.
☺️☕ શુભ સવાર ☕☺️
વાતો તો બધી સાચી જ હોય છે સાહેબ,
બસ કોઈને સમજવામાં તો
કોઈને સાંભળવામાં ભૂલ થાય છે.
🌻💐🌹શુભ સવાર🌹💐🌻
પરિસ્થિતિ બદલવી જયારે અશક્ય હોય,
ત્યારે મનની સ્થિતિ બદલી નાખો
તો જીવનમાં બધું આપોઆપ બદલાઈ જશે.
🌻 શુભ સવાર 🌻
બને તો સંબંધોની કદર કરો,
કેમ કે પછી તસ્વીરોથી કોઈની
કમી પૂરી નહીં થાય સાહેબ.
🌅✨ શુભ સવાર ✨ 🌅
જે મુકીને ગયા છે એને જતા કરો,
જે સાથે છે એની કદર કરો.
☀️ શુભ સવાર ☀️

Good Morning Gujarati suvichar

Good Morning Quotes In Gujarati
Good Morning Quotes In Gujarati
ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ,
શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ.
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
વિશ્વાસ રાખજો એવું કહેવાનું ના હોય,
લોકો સામેથી વિશ્વાસ કરી બેસે
એવું કામ કરવાનું હોય.
❣️✨ શુભ પ્રભાત ✨❣️
તમારી પાસે જેટલો સમય અત્યારે છે,
એથી વધારે સમય ક્યારેય નહીં હોય.
☺️☕ શુભ સવાર ☕☺️
સંબંધોનો ટ્રાફિક ત્યાં ખુબ રહે છે,
જ્યાં વિશ્વાસ જેવો રોડ હોય છે.
🌞 શુભ સવાર 🌞
દુનિયામાં ખુશીજ એક એવી વસ્તુ છે,
જે દરેક અમીર માણસ ખરીદીનથી શકતો.
🌅✨ શુભ સવાર ✨ 🌅
Good Morning Quotes In Gujarati
Good Morning Quotes In Gujarati
વરસાદ શીખવે છે કે જિંદગીની અદભુત ક્ષણો,
પકડી શકાતી નથી ફક્ત માણી શકાય છે.
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻
જે પરીક્ષા લઇ રહ્યો છે વારંવાર,
એ ખુશીઓ પણ આપશે અપરંપાર.
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
જેટલું એકબીજાનું ધ્યાન રાખશો,
સંબંધ એટલો જ વધારે મજબુત થશે.
❣️☕ શુભ પ્રભાત ☕❣️
હંમેશા એવા લોકો સાથે રહો,
જે તમારું Level વધારવામાં મદદ કરે.
🌅✨ શુભ પ્રભાત ✨ 🌅
સમજવાની કોશિશ કરો વ્યક્તિને,
બાકી ઝગડા તો બધા સંબંધમાં થાય જ છે
☀️ શુભ સવાર 🏖️

ગુડ મોર્નિંગ શાયરી

Good Morning Quotes In Gujarati
Good Morning Quotes In Gujarati
સાચું અને સારું જો
આપણામાં નહીં તો બીજે ક્યાંય નહીં.
🌹✨☕ શુભ સવાર ☕✨🌹
બોલવાનું ઓછું ને કરી
બતાવવાનું વધારે રાખો,
કારણ કે માણસોને સાંભળવા કરતા
જોવું વધારે ગમે છે.
❣️✨ શુભ પ્રભાત ✨❣️
જીવનમાં બધા દાવ જીતવા છે
તો બળથી વધારે બુદ્ધિનો ઉપયોગ કરો,
કેમ કે બળ લડવાનું શીખવાડે છે
અને બુદ્ધિ જીતવાનું.
💫☃️શુભ સવાર ☃️💫
ખોટું બોલવામાં કરેલી ઉતાવળ અને
સાચું બોલવામાં કરેલ મોડું
જીવનમાં ઘણું ગુમાવી દે છે.
☺️☕ શુભ સવાર ☕☺️
સફરની મજા લેવી હોય તો
સામાન ઓછો રાખવો,
જિંદગીની મજા લેવી હોય તો
અરમાન ઓછાં રાખવા,
અને જો શાંતિની મજા લેવી હોય તો
મગજમાં વિચારો ઓછા રાખવા.
🌻 શુભ સવાર 🌻
Good Morning Gujarati
Good Morning Gujarati
આત્મવિશ્વાસનો અર્થ છે,
પોતાના કામમાં અતૂટ શ્રધ્ધા.
🌅✨ શુભ સવાર ✨ 🌅
જીવનમાં ક્યારેક તોફાન આવે
તે પણ ખૂબ જરૂરી છે,
કારણકે આપણને ખબર તો પડે
કોણ હાથ છોડાવીને ભાગે છે,
ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે.
☀️ શુભ સવાર ☀️
યોગ કરો કે ના કરો,
પણ જ્યારે કોઈને જરૂર હોય
ત્યારે સહ-યોગ કરી જોજો,
મન અને શરીર બંને સ્વસ્થ રહેશે.
🌞 શુભ સવાર 🌞
સાચા અને ખોટાની પરિભાષા,
સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે.
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
મસ્તી વગરનું જીવન પસ્તી જેવું હોય છે,
અને પસ્તીનો ભાવ તો તમને ખબર જ છે સાહેબ.
❣️☕ શુભ પ્રભાત ☕❣️

Whatsapp Good Morning Quotes In Gujarati

ગુડ મોર્નિંગ
ગુડ મોર્નિંગ
#Feeling જયારે ઓછી થતી જાય છે,
ત્યારે #Reply મોડા અને ટૂંકા થતા જાય છે.
🌅✨ શુભ પ્રભાત ✨ 🌅
માત્ર તમારા સપના માટે સફળ ના બનો,
એના માટે પણ બનો જે તમારી મજાક ઉડાવે છે.
☀️ શુભ સવાર 🏖️
દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરુ થાય છે,
જયારે તમે પાંચ મિનીટ વધુ ઊંઘવાનું નક્કી કરો છો.
🌹✨☕ શુભ સવાર ☕✨🌹
બીજાની ખુશી જોઇને ક્યારેય દુઃખી થવું નહીં,
સુરજ હોય કે ચાંદ બધા પોતાના સમયે ચમકે છે.
❣️✨ શુભ પ્રભાત ✨❣️
પ્રાર્થના નાની હોવી જોઈએ.
ઈશ્વરથી કંઈક માગો તો તેને માગવાનું
કારણ ન જણાવવું જોઈએ.
તે જાણે છે આપણા માટે શું બહેતર છે.
💫☃️શુભ સવાર ☃️💫
ગુડ મોર્નિંગ
ગુડ મોર્નિંગ
હંમેશા તૈયારી સાથે જ રહેવું સાહેબ,
“માણસ” અને “મૌસમ” ક્યારે બદલાઈ જાય
એનો કોઈ ભરોસો નથી.
☺️☕ શુભ સવાર ☕☺️
આળસુંનું કોઈ વર્તમાન કે
ભવિષ્ય હોતું નથી.
🌻 શુભ સવાર 🌻
નિષ્ફળ માણસોનો ફેવરીટ ટાઈમપાસ એટલે,
સફળ માણસોની ટીકા કરવી.
🌅✨ શુભ સવાર ✨ 🌅
જેનો સ્વભાવ સારો હોય છે,
એને પ્રભાવ પાડવાની ક્યારેય જરૂર નથી પડતી.
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
સંબંધ એ એક એવું વૃક્ષ છે કે
જે લાગણી દ્વારા ઝૂકી જાય,
સ્નેહ દ્વારા ઉગી જાય
અને શબ્દો દ્વારા તૂટી જાય.
☀️ શુભ સવાર ☀️

આવીજ બીજી પોસ્ટ જોવો.

ગુડ મો્નિંગ સ્ટેટસ / સ્ટોરી

નીચે આપેલ સ્ટેટસ જરૂરથી જોજો.

Sharing Is Caring:

Mayur एक Successful Blogger है, smsshayari.net के Founder और Content Strategy Head है. इन्होने Blogging Career की शुरुआत 2022 में किया था और अभी तक 2–3 सक्सेसफुल ब्लॉग बना चुके है.


Leave a Comment

BEST 2023 GOOD MORNING SHAYARI GUJARATI TOP 2023 ગુડ મોર્નિંગ શાયરી | GOOD MORNING SHAYARI GUJARATI
BEST 2023 GOOD MORNING SHAYARI GUJARATI TOP 2023 ગુડ મોર્નિંગ શાયરી | GOOD MORNING SHAYARI GUJARATI