2023 BEWAFA SHAYARI GUJARATI | બેવફા શાયરી

હેલ્લો દોસ્તો આજે તમારાં માટે અમે Bewafa Shayari Gujarati લઇને આવી ગયા છીએ. જો તમને પ્રેમ મા બેવફાઇ મળી હોઈ તો આ પોસ્ટ ખાસ તમારાં માટે છે. આ બેવફા શાયરી ને તમે whatsapp status, instagram story અને facebook story માં પણ લગાવી શકો છો અને તમારા દિલ ની દુઃખ ભરી વેદના બધાને બતાવી શકો છો. તમારાં બીજા કોઇ ઘાયલ આશિક મિત્ર ને પણ જરૂર share કરજો.

Bewafa Shayari Gujarati text

bewafa shayari gujarati
bewafa shayari gujarati
તું બેવફા બની ગઈ,
અને હું શાયર બની ગયો.
💔😒🥀
કહી તો દઉં એની બેવફાઈની વાતો બધાને,
પણ કોઈ એને ખરાબ કહેએ મને પસંદ નથી.
💔😒🥀
એ લોકો હંમેશા બેવફાઈ કરે જ છે,
જેને તમે એની ઓકાતથી પણ વધુ પ્રેમ કરો છો.
💔😒🥀
તું પણ અરીસા જેવી બેવફા નીકળી,
જે સામે આવ્યું એનીજ થઈ ગઈ.
💔😒🥀
માફી ભૂલની હોય છે,
બેવફાઈ કરવાની નહી.
💔😒🥀
એક વીતેલો પ્રસંગ પાછો,
ઊજવવો છે મારે,
જેમા બેવફા હું હોય અને,
વફાદાર તને બનાવવો છે.
💔😒🥀
bewafa shayari gujarati
bewafa shayari gujarati
તું એક જ છે જે મને સમજી શકે છે,
આ વિશ્વાસ પણ મારો ખોટો હતો.
💔😒🥀
હું ઘણો પ્રેમ કરું છું,
અને તું ઘણાંયથી પ્રેમ કરે છે.
💔😒🥀
સરળ નહોતું તારા ચહેરાને ભૂલવું,
સરળતા તો ત્યારે થઈ જયારે,
તારો બદલાયેલો મિજાઝ યાદ આવ્યો.
💔😒🥀
મને ખબર હતી એ રમવાના શોખીન છે,
પણ ખબર નહોતી કે દિલસાથે પણ રમી જશે.
💔😒🥀
એમ તો ઘણા કારણો છે દગો મળવાના,
પણ સૌથી અદભુત તારા વાયદા હતા.
💔😒🥀
પ્રેમ બેહદ કર્યો હતો મેં,
રાહ જો હવે નફરત પણ બેહદ કરીશ.
💔😒🥀

2023 બેવફા શાયરી

bewafa shayari gujarati
bewafa shayari gujarati
મારુ બધું જ દઈ બેઠો હતો જેને હું,
આજે એના જ લગ્નનું આમંત્રણ લઇ બેઠો છું હું.
💔😒🥀
હું તો તારી માટે દુનિયા પણ છોડવા તૈયાર હતો,
પણ તે તો મને જ છોડી દીધો.
💔😒🥀
આજે સવારે ફરીથી,
બદલાતી મોસમ જોઇને તારી યાદ આવી ગઈ.
💔😒🥀
આજે પણ ઝઘડી લઉં છું એ લોકો સાથે,
જે મારી સામે તને બેવફા કહે છે.
💔😒🥀
નથી મળતું હવે કોઈ તારી જેવું,
અને ના મળે એ જ સારું છે.
💔😒🥀
મારા પ્રેમ ઉપર બહુ ઘમંડ હતો મને,
એમણે દિલ તોડીને સાબિત કરી દીધું વહેમ હતો મને.
💔😒🥀
bewafa shayari gujarati
bewafa shayari gujarati
મને છોડવા પાછળ એની કોઈ મજબૂરી હશે સાહેબ,
બાકી એ બેવફા હોય એ વાતઆ દિલ નઈ માને.
💔😒🥀
પ્રપોઝ પણ એનું હતું અને breakup પણ એણે કર્યું,
અમે તો એક જોકર હતા એણે કીધું એમ નાચ્યા કર્યા.
💔😒🥀
વાતો જ ખાલી કરે છે એ મન ભરીને મારી સાથે,
દિલમાં તો એના કોઈ બીજું જ વસેલું છે.
💔😒🥀
એ રૂપથી ઘણા અમીર હતા સાહેબ,
બસ દિલના સાવ ગરીબ નીકળ્યા.
💔😒🥀
હું એના નખરા ઉઠાવતો હતો,
અને એ મારો ફાયદો.
💔😒🥀
Doggy Filter વાપરતી હતી એ,
મને લાગ્યું કે વફાદાર પણ હશે.
💔😒🥀

Bewafa Shayari Gujarati New

bewafa shayari gujarati
bewafa shayari gujarati
આજે એક ચહેરાએ હસીને મારી સામે જોયું,
યાદ આવ્યું કે આવા જ એક,
હસીન ચહેરાએ મને બરબાદ કર્યો છે.
💔😒🥀
મારા માટે મારી જાન હતી તું,
અને તારા માટે હું એક ટાઈમ-પાસ
💔😒🥀
હવે ભરોસો જ નથી આવતો કોઈ પર,
બધા તારા જેવા દગા બાજ લાગે છે.
💔😒🥀
જયારે સામે આવી અસલિયત એની,
મને મારી પસંદ પર જરડવું આવ્યું.
💔😒🥀
નહીં થાય પ્રેમ ફરીવાર તારી સાથે,
લાગણીઓની ઈજ્જતનો સવાલ છે.
💔😒🥀
જેમના આશિક દુનિયામાં હજારો હોય,
એમને કોઈ એકના આંસુની કદર નથી હોતી.
💔😒🥀
બેવફા શાયરી
બેવફા શાયરી
હદ થી વધારે પ્રેમ,
હદ થી વધારે માન,
હદ થી વધારે ભરોસો,
હમેશા વધુ દુખ આપે છે.
💔😒🥀
100 વાતની એક વાત
7 દિવસ નાં પ્રેમ માટે
ક્યારે 50 વર્ષ ના
માં-બાપને
બૈઈજજત નાં કરતાં
💔😒🥀
હજુ હુ તારો જ છું,
બાકી તું તો હવે બીજાની થઇ ગઈ.
💔😒🥀
કોણ કહે છે રાત ગઈ વાત ગઈ,
અહીં તો રાત આવે છે ને બધી વાતો યાદ આવે છે.
💔😒🥀
પ્રેમ તો થઇ જાય છે,
કરવી તો બસ નફરત પડે છે.
💔😒🥀
સપના નામ હતું એનું,
બસ સપના જ દેખાડીને જતી રહી.
💔😒🥀

Bewafa Shayari Gujarati copy paste

બેવફા શાયરી
બેવફા શાયરી
કહાની તો મારી પણ જોરદાર હતી,
પણ એક બેવફાના લીધે અધુરી રહી ગઈ.
💔😒🥀
કાલે જે મારી સાથે ખુશ હતા,
આજે એ કોઈ બીજા સાથે ખુશ છે.
💔😒🥀
હવે એન સુ ફરક પડવાનો સાહેબ.
જે અમને રડાવીને કોઈ બીજા સાથે હસતા સીખી ગયા.
💔😒🥀
7 વર્ષનો પ્રેમ 7 દીવસમાં ભૂલવાનું કહે છે,
હવે કોણ સમજાવે એને કે પ્રેમ કર્યો છે, મજાક નહી.
💔😒🥀
છોડી દીધું છે એ ગલીઓ માંથી નીકળવાનું,
જ્યાં આપો આપ નજર તારા ઘર બાજુ જતી હતી.
💔😒🥀
તારા વગર હું જીવી જ નહીં શકું દિકા,
આવું કહેવાવાળી આજે બીજીવાર મમ્મી બની.
💔😒🥀
બેવફા શાયરી
બેવફા શાયરી
મોડી રાતના ઉજાગરા,
મંજુર તો એને પણ નહીં હોય,
પણ આ મારી સાથે કરેલી,
બેવફાઈ એને સુવા નહીં દે.
💔😒🥀
આપણા પ્રેમ એ શું સમજે સાહેબ,
જે 17 ના દિલ પર રાજ કરતા હોય.
💔😒🥀
ખુશ રહેવાની કોશિસ તો ઘણી કરી,
પણ એક તારી કમી મને રડાવી જાય છે.
💔😒🥀
આજે એમની પાસે 2 મિનિટ પણ વાત કરવા માટે નથી
જ અમને આખી રાત વાત કરવા માટે મનાવતા હતા.
💔😒🥀
ચાલ કોઈ રૂઝેલો ઘાવ ફરી તાજો કરું,
તું ફરી પ્રેમ કર અને હું ફરી વિશ્વાસ કરું.
💔😒🥀
સાચી વાત છે સાહેબ,
જે લોકો ને હુ ખાસ સમજતો હતો
એજ લોક ભરોસો તોડી નાખે છે.
💔😒🥀
જેની સાથે દરોજ વાત કરવાની ટેવ પડી જાય,
પછી એની સાથે એક દિવસ વાત નો થાય તો
mood off થઈ જાય છે.
💔😒🥀
મોટા ઘર ની છોકરી હતી સાહેબ,
ના ના દિલ માં કેવી રીતે રહે.
💔😒🥀

દોસ્તો તો કેવી લાગી અમારી આ બેવફા શાયરી કૉમેન્ટ કરીને જરુર જણાવજો એને આ શાયરી ને share જરૂર કરજો.

આવી જ બીજી નીચે આપેલી શાયરી તમે હિન્દી માં જોઈ શકો છો…

બેવફા શાયરી web-stories (status)

Sharing Is Caring:

Subu एक Successful Blogger है, smsshayari.net के Founder और Content Strategy Head है. इन्होने Blogging Career की शुरुआत 2022 में किया था और अभी तक 2–3 सक्सेसफुल ब्लॉग बना चुके है.


Leave a Comment

2023 BEWAFA SHAYARI GUJARATI | બેવફા શાયરી 2023 બેવફા શાયરી | BEWAFA SHAYARI GUJARATI BEST 2023 AKELEPAN ZINDAGI DARD BHARI SHAYARI 😒💔 2023 BEST EMOTIONAL SAD SHAYARI TOP 2023 HEART TOUCHING EMOTIONAL SAD SHAYARI BEST 2023 AKELEPAN ZINDAGI DARD BHARI SHAYARI
2023 BEWAFA SHAYARI GUJARATI | બેવફા શાયરી 2023 બેવફા શાયરી | BEWAFA SHAYARI GUJARATI BEST 2023 AKELEPAN ZINDAGI DARD BHARI SHAYARI 😒💔 2023 BEST EMOTIONAL SAD SHAYARI TOP 2023 HEART TOUCHING EMOTIONAL SAD SHAYARI BEST 2023 AKELEPAN ZINDAGI DARD BHARI SHAYARI