Good Morning Quotes In Gujarati : પાંદડું ત્યાં સુધી જ તાજું રહે છે, જ્યાં સુધી ડાળી સાથે જોડાયેલું છે જીવનમાં તમારી ડાળી કોણ છે એને ઓળખજો અને જોડાયેલા રહેજો…🌻 શુભ સવાર 🌻
Good Morning Gujarati
કોઈએ બોલાવ્યા નહિ…તો જવું નહિ. કોઈએ કઈ જણાવ્યું નહિ…તો પૂછવું નહિ. મોડા બોલાવ્યા…તો ના પાડી દો. હંમેશા Valuable બનો ના કે Available. 🌻 શુભ સવાર 🌻 |
મુશ્કેલ સમય માં જ્યારે મન માં ધીરે થી અવાજ આવે છે બધું જ સારું થઈ જશે બસ આ અવાજ ઇશ્વર નો હોય છે. 💐🌺🙏શુભ સવાર🙏🌺💐 |
જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને, એ જ નફો કરી શકે, પછી એ ધંધો હોય કે સબંધ. ☺️☕ શુભ સવાર ☕☺️ |
થોડું સંભાળીને રહેજો ખાલી સિક્કાને જ નહીં, વ્યક્તિને પણ બે બાજુ હોય છે. 🌻 શુભ સવાર 🌻 |
ચા હોય કે સબંધ એકવાર ઠંડા પડી ગયા પછી ગરમ કરો તો પણ પહેલા જેવી મજા ના આવે સંબંધોને હંમેશા એવી રીતે સાચવો કે એને ગરમ કરવાનો વારો જ ન આવે. 🌅✨ શુભ સવાર ✨ 🌅 |
કોઈને નડો નહિ એ પણ એક સમાજ સેવા જ છે સાહેબ. ☀️ શુભ સવાર ☀️ |
જીવન એવું જીવો સાહેબ કે કોઈની આંખમાં આસું આપડા લીધે નહીં પણ આપણા માટે આવી જાય. ❣️✨ શુભ પ્રભાત ✨❣️ |
કોઈક એ સરસ લખ્યું છે બદલાતાં લોકો બદલાતાં સંબંધો અને બદલાતી ઋતુ આ ત્રણેય દેખાતા નથી પણ, મહેસુસ જરૂર થાય છે. ❣️☕ શુભ પ્રભાત ☕❣️ |
કપડાં કાયમ માપના નથી રહેતા આપણા હંમેશા આપણા નથી રહેતા સૂના પડેલા માળા સબૂત છે સાહેબ પાંખો ફૂટયા પછી બચ્ચા મા બાપના નથી રહેતા. 🌅✨ શુભ પ્રભાત ✨ 🌅 |
હથેળીમાં રાખોને તોય હેઠા પડી જાય અમુકની ફિતરત હોય સાહેબ ઢાળ જોઈને ઢોળાઇ જવાની. ☀️ શુભ સવાર 🏖️ |
Positive Good Morning Quotes In Gujarati
જરૂરી નથી કે બધા લોકો આપણને સમજી શકે, કેમ કે ત્રાજવા વજન માપી શકે ક્વોલિટી નહિ. 🌹✨☕ શુભ સવાર ☕✨🌹 |
ગમ તું ના કર.. ગમતું કર, કેમકે.. આ જીવન, આજીવન નથી. 🌞 શુભ સવાર 🌞 |
ક્યારેક સંબંધને નામના મળે છે, તો ક્યારેક સંબંધ નામના જ મળે છે. 💫☃️શુભ સવાર ☃️💫 |
સાચવે તેના કરતાં, સાવચેત કરે તે અંગત. ☺️☕ શુભ સવાર ☕☺️ |
મને એવી સવાર આપો પ્રભુ કે હું તમારી પાસેથી કંઈ માંગવાની જગ્યાએ તમે મને જે આપ્યું છે તેને માણતા શીખું. 🌻 શુભ સવાર 🌻 |
અકડ અને અભિમાન એક માનસિક બીમારી છે, તેનો ઈલાજ સમય અને કુદરત જ કરે છે. 🌅✨ શુભ સવાર ✨ 🌅 |
લાયકાત વગરનું મન હંમેશા અપમાનના આંગણે જઈને ઉભું રહી જાય છે. ☀️ શુભ સવાર ☀️ |
જિંદગીમાં ભલે ગમે તેટલી જાહોજલાલી હોય પરંતુ પ્રેમાળ પરિવાર અને માયાળુ મિત્ર નથી, તો દુનિયામાં આપણાથી વધુ ગરીબ બીજુ કોઈ નથી. ❣️✨ શુભ પ્રભાત ✨❣️ |
આસાન છે પતંગ બનીને ઉડવું, અઘરું બહુ છે દોરો બનીને સાથ આપવો. ❣️☕ શુભ પ્રભાત ☕❣️ |
સાચી દિશા કે સાચા સમયની જો ખબર ન હોય તો ઉગતો સૂરજ પણ આથમતો જ લાગે. 🌅✨ શુભ પ્રભાત ✨ 🌅 |
ગુડ મોર્નિંગ
સુંદર ચહેરો ભલે લોકોને આકર્ષિત કરતો હોય, પરંતુ સુંદર સ્વભાવ લોકોના દિલ જીતી લે છે. 💐🌻🌹શુભ સવાર🌹🌻💐 |
જિંદગીમાં એવા માણસનું હોવું પણ જરૂરી છે, જેને દિલના હાલ બતાવવા શબ્દોની જરૂર ના પડે. ☀️ શુભ સવાર 🏖️ |
બધું યાદ રાખવું એ આજકાલ સજા છે, ખરેખર તો ભૂલી જવામાં જ મજા છે. 🌹✨☕ શુભ સવાર ☕✨🌹 |
દુઃખ તો દરિયા જેવું છે, તે પહેલા અંદર ડુબાડે છે અને પછી મુલ્યવાન મોતી આપે છે. 🌞 શુભ સવાર 🌞 |
જયારે કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે, તો સમજી લેવું એ કોઈ સાધારણ વ્યક્તિ નથી. 💫☃️શુભ સવાર ☃️💫 |
હું નથી આકાશ કે મને અઢળક તારા મળે, આખું જીવન વીતી જાય ત્યારે એક બે મને મારા મળે. ☺️☕ શુભ સવાર ☕☺️ |
વાતો તો બધી સાચી જ હોય છે સાહેબ, બસ કોઈને સમજવામાં તો કોઈને સાંભળવામાં ભૂલ થાય છે. 🌻💐🌹શુભ સવાર🌹💐🌻 |
પરિસ્થિતિ બદલવી જયારે અશક્ય હોય, ત્યારે મનની સ્થિતિ બદલી નાખો તો જીવનમાં બધું આપોઆપ બદલાઈ જશે. 🌻 શુભ સવાર 🌻 |
બને તો સંબંધોની કદર કરો, કેમ કે પછી તસ્વીરોથી કોઈની કમી પૂરી નહીં થાય સાહેબ. 🌅✨ શુભ સવાર ✨ 🌅 |
જે મુકીને ગયા છે એને જતા કરો, જે સાથે છે એની કદર કરો. ☀️ શુભ સવાર ☀️ |
Good Morning Gujarati suvichar
ચાલો સાથે મળીને ભગવાનના વારસ બની જઈએ, શરત બસ એટલી છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ. 💐🌺🙏શુભ સવાર🙏🌺💐 |
વિશ્વાસ રાખજો એવું કહેવાનું ના હોય, લોકો સામેથી વિશ્વાસ કરી બેસે એવું કામ કરવાનું હોય. ❣️✨ શુભ પ્રભાત ✨❣️ |
તમારી પાસે જેટલો સમય અત્યારે છે, એથી વધારે સમય ક્યારેય નહીં હોય. ☺️☕ શુભ સવાર ☕☺️ |
સંબંધોનો ટ્રાફિક ત્યાં ખુબ રહે છે, જ્યાં વિશ્વાસ જેવો રોડ હોય છે. 🌞 શુભ સવાર 🌞 |
દુનિયામાં ખુશીજ એક એવી વસ્તુ છે, જે દરેક અમીર માણસ ખરીદીનથી શકતો. 🌅✨ શુભ સવાર ✨ 🌅 |
વરસાદ શીખવે છે કે જિંદગીની અદભુત ક્ષણો, પકડી શકાતી નથી ફક્ત માણી શકાય છે. 🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻 |
જે પરીક્ષા લઇ રહ્યો છે વારંવાર, એ ખુશીઓ પણ આપશે અપરંપાર. 💐🌺🙏શુભ સવાર🙏🌺💐 |
જેટલું એકબીજાનું ધ્યાન રાખશો, સંબંધ એટલો જ વધારે મજબુત થશે. ❣️☕ શુભ પ્રભાત ☕❣️ |
હંમેશા એવા લોકો સાથે રહો, જે તમારું Level વધારવામાં મદદ કરે. 🌅✨ શુભ પ્રભાત ✨ 🌅 |
સમજવાની કોશિશ કરો વ્યક્તિને, બાકી ઝગડા તો બધા સંબંધમાં થાય જ છે ☀️ શુભ સવાર 🏖️ |
ગુડ મોર્નિંગ શાયરી
સાચું અને સારું જો આપણામાં નહીં તો બીજે ક્યાંય નહીં. 🌹✨☕ શુભ સવાર ☕✨🌹 |
બોલવાનું ઓછું ને કરી બતાવવાનું વધારે રાખો, કારણ કે માણસોને સાંભળવા કરતા જોવું વધારે ગમે છે. ❣️✨ શુભ પ્રભાત ✨❣️ |
જીવનમાં બધા દાવ જીતવા છે તો બળથી વધારે બુદ્ધિનો ઉપયોગ કરો, કેમ કે બળ લડવાનું શીખવાડે છે અને બુદ્ધિ જીતવાનું. 💫☃️શુભ સવાર ☃️💫 |
ખોટું બોલવામાં કરેલી ઉતાવળ અને સાચું બોલવામાં કરેલ મોડું જીવનમાં ઘણું ગુમાવી દે છે. ☺️☕ શુભ સવાર ☕☺️ |
સફરની મજા લેવી હોય તો સામાન ઓછો રાખવો, જિંદગીની મજા લેવી હોય તો અરમાન ઓછાં રાખવા, અને જો શાંતિની મજા લેવી હોય તો મગજમાં વિચારો ઓછા રાખવા. 🌻 શુભ સવાર 🌻 |
આત્મવિશ્વાસનો અર્થ છે, પોતાના કામમાં અતૂટ શ્રધ્ધા. 🌅✨ શુભ સવાર ✨ 🌅 |
જીવનમાં ક્યારેક તોફાન આવે તે પણ ખૂબ જરૂરી છે, કારણકે આપણને ખબર તો પડે કોણ હાથ છોડાવીને ભાગે છે, ને કોણ હાથ પકડીને સાથે ચાલે છે. ☀️ શુભ સવાર ☀️ |
યોગ કરો કે ના કરો, પણ જ્યારે કોઈને જરૂર હોય ત્યારે સહ-યોગ કરી જોજો, મન અને શરીર બંને સ્વસ્થ રહેશે. 🌞 શુભ સવાર 🌞 |
સાચા અને ખોટાની પરિભાષા, સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. 💐🌺🙏શુભ સવાર🙏🌺💐 |
મસ્તી વગરનું જીવન પસ્તી જેવું હોય છે, અને પસ્તીનો ભાવ તો તમને ખબર જ છે સાહેબ. ❣️☕ શુભ પ્રભાત ☕❣️ |
Whatsapp Good Morning Quotes In Gujarati
#Feeling જયારે ઓછી થતી જાય છે, ત્યારે #Reply મોડા અને ટૂંકા થતા જાય છે. 🌅✨ શુભ પ્રભાત ✨ 🌅 |
માત્ર તમારા સપના માટે સફળ ના બનો, એના માટે પણ બનો જે તમારી મજાક ઉડાવે છે. ☀️ શુભ સવાર 🏖️ |
દિવસની તમારી પ્રથમ નિષ્ફળતા ત્યારે શરુ થાય છે, જયારે તમે પાંચ મિનીટ વધુ ઊંઘવાનું નક્કી કરો છો. 🌹✨☕ શુભ સવાર ☕✨🌹 |
બીજાની ખુશી જોઇને ક્યારેય દુઃખી થવું નહીં, સુરજ હોય કે ચાંદ બધા પોતાના સમયે ચમકે છે. ❣️✨ શુભ પ્રભાત ✨❣️ |
પ્રાર્થના નાની હોવી જોઈએ. ઈશ્વરથી કંઈક માગો તો તેને માગવાનું કારણ ન જણાવવું જોઈએ. તે જાણે છે આપણા માટે શું બહેતર છે. 💫☃️શુભ સવાર ☃️💫 |
હંમેશા તૈયારી સાથે જ રહેવું સાહેબ, “માણસ” અને “મૌસમ” ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી. ☺️☕ શુભ સવાર ☕☺️ |
આળસુંનું કોઈ વર્તમાન કે ભવિષ્ય હોતું નથી. 🌻 શુભ સવાર 🌻 |
નિષ્ફળ માણસોનો ફેવરીટ ટાઈમપાસ એટલે, સફળ માણસોની ટીકા કરવી. 🌅✨ શુભ સવાર ✨ 🌅 |
જેનો સ્વભાવ સારો હોય છે, એને પ્રભાવ પાડવાની ક્યારેય જરૂર નથી પડતી. 💐🌸🙏શુભ સવાર🙏🌸💐 |
સંબંધ એ એક એવું વૃક્ષ છે કે જે લાગણી દ્વારા ઝૂકી જાય, સ્નેહ દ્વારા ઉગી જાય અને શબ્દો દ્વારા તૂટી જાય. ☀️ શુભ સવાર ☀️ |
આવીજ બીજી પોસ્ટ જોવો.
- BEST 2023 GOOD MORNING SHAYARI GUJARATI | ગુડ મોર્નિંગ શાયરી
- Top 100+ Suvichar Gujarati | સુવિચાર ગુજરાતી
- Best 60+ Gujarati shayari
ગુડ મો્નિંગ સ્ટેટસ / સ્ટોરી
નીચે આપેલ સ્ટેટસ જરૂરથી જોજો.